સારી સ્કિન દરેક યુવતીનું સપનું હોય છે. જેના માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટની સાથે આપણે અનેક ઘરેલુ નુસખા પણ અપનાવીએ છીએ. જો કે તેને અનુસરતા પહેલા કેટલીક બાબતોની જાણકારી હોવી જરૂરી છે. નહિતો વિપરિત અસર થઇ શકે છે
2/6
લીબુંને ક્યારેય સીધું સ્કિન પર ન લગાવુવં જોઇએ. તેમાં એસિડની માત્રા વધુ હોય છે. જેથી સેન્સેટિવ સ્કિન બળી જાય છે.
3/6
સરસરવનું તેલ પણ ક્યારે સ્કિન પર સીધું ન લગાવો તે ખૂબ જ હાર્ડ હોય છે અને તેનાથી સ્કિન કાળી થઇ શકે છે.
4/6
ડિપ ક્લિનિંગ કરવા માટે અને પિંપલ્સ હટાવવા માટે લોકો બેકિંગ સોડાનો ઉપયોગ કરતા હોય છે. તેને ડાયરેકટ કયારેય ચહેરા પર અપ્લાય ન કરવો
5/6
બ્લેકહેડસ હટાવવ માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરે છે. તેનાથી બ્ર્લેકહેડસ દૂર થાય છે પરંતુ સ્કિનને ડેમેજ કરે છે. જેથી એક્સ્પર્ટ આ નુસખો ન અપનાવવાની સલાહ આપે છે.
6/6
કેટલાક લોકો હોમમેઇડ સ્ક્રર્બ બનાવે છે, જેમાં ખાંડ અને નમકનો ઉપયોગ કરે છે.જેનાથી સ્કિન ડ્રાય અને ડલ થઇ જાય છે. સ્કિન વધુ ડેમેજ પણ થઇ શકે છે.