શોધખોળ કરો

Fashion Ka Funda: કોલેજ ગોઇંગ ગર્લ્સ માટે બેસ્ટ છે આ સ્કર્ટ, કમ્ફર્ટ સાથે આપશે સ્ટાઇલિશ લૂક

College Outfit Ideas And Tips: આજે અમે તમને ખાસ સ્કર્ટની વિવિધ વેરાયટી વિશે જણાવીશું જે તમે તમારી કોલેજમાં કેરી કરી શકો છો. આવો જાણીએ કોલેજ માટે સ્કર્ટની સ્ટાઇલીંગ ટિપ્સ.

ફેશન ટિપ્સ

1/8

2/8
કોલેજો  ગોઇંગ ગર્લ્સ ખાસ કરીને તેના લૂકને લઇને ખૂબ જ કોન્શિયસ હોય છે. કોલેજમાં યુનિક અને સ્ટાઇલિશ લૂક આ પ્રકારનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ ફોલો કરી શકો છો.

3/8
આજે અમે તમને ખાસ સ્કર્ટની વિવિધ વેરાયટી વિશે જણાવીશું જેને તમે તમારી કોલેજમાં કેરી કરી શકો છો. આવો જાણીએ કોલેજ માટે સ્કર્ટની સ્ટાઇલીંગ ટિપ્સ.

4/8
ટી લેન્થ સ્કર્ટ એલીગેન્ટ લુક માટે ટી લેન્થ સ્કર્ટ બેસ્ટ રહેશે. આ સ્કર્ટ ઘૂંટણની નીચે અને પગની ઘૂંટીઓથી ઉપર રહે છે. તમે તેને ટી-શર્ટ અથવા કોઈપણ મેચિંગ ટોપ સાથે કેરી કરી શકો છો.

5/8
સ્કર્ટ હાઈ વેઈસ્ટ સ્કર્ટ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ સાથે તમે ક્રોપ ટોપ કેરી કરી શકો છો.

6/8
ડેનિમ સ્કર્ટ ડેનિમ સ્કર્ટની ખાસ વાત એ છે કે તે ક્યારેય જૂનું થતું નથી. તેની ફેશન હંમેશા હોય છે. તમે તેની સાથે ફ્રી સ્ટાઇલ ટોપ, ટી-શર્ટ અથવા શર્ટ કેરી કરી શકો  છો.

7/8
લોન્ગ સ્કર્ટ જો તમને લોન્ગ સ્કર્ટમાં કમ્ફર્ટેબલ લાગે તો તમે તેને લોન્ગ શર્ટ કે ટોપ સાથે કેરી કરી શકો છો. આ સાથે જો તમે લોન્ગ  ઈયરિંગ્સ કેરી કરો જે લૂકને કમ્પલિટ કરશે.

8/8
પ્લેટેર્ડ સ્કર્ટ આ સ્કર્ટ ફ્રિલવાળી હોય છે. જો સ્કર્ટ સિંગલ કલરમાં હોય તો આપ ટોપ કલરફુલ પ્રીફર કરો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું

Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી

13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

President Donald Trump: રાષ્ટ્રપતિ બનતા જ ટ્રમ્પનો પ્રથમ નિર્ણય, મેક્સિકો બોર્ડર પર ઈમરજન્સી લગાવીAmbalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીHun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ

મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....

Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો

ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ

Embed widget