શોધખોળ કરો
ICMR એ એન્ટીબાયોટિકની તપાસ માટે જારી કર્યા નવા પ્રોટોકોલ, જાણો શું છે ગાઈડલાઈન ?
ICMR એ એન્ટીબાયોટિકની તપાસ માટે જારી કર્યા નવા પ્રોટોકોલ, જાણો શું છે ગાઈડલાઈન ?
પ્રતિકાત્મક તસવીર
1/6

ઈન્ફેક્શનથી પીડિત દર્દીમાં એન્ટિબાયોટિક્સ ટેસ્ટ કરવા માટે બજારમાં ઘણા પ્રકારના પરીક્ષણો ઉપલબ્ધ છે, પરંતુ સંક્રમણ કેટલુ તાકતવર છે અને જીવલેણ છે તેની કોઈ માર્ગદર્શિકા નથી. આવી સ્થિતિમાં, ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) એ પેથ લેબ કંપનીઓ વતી તપાસ અને ચકાસણી માટે નવા પ્રોટોકોલ જારી કર્યા છે. નવા પ્રોટોકોલમાં જણાવાયું છે કે વેરિફિકેશન ઓછામાં ઓછા બે અલગ-અલગ સ્થળોએ થવું જોઈએ અને વેરિફિકેશન માટે ઉપયોગમાં લેવાતા સેમ્પલના પ્રકારનો પણ ઉલ્લેખ કરવો જોઈએ.
2/6

આ માર્ગદર્શિકા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની સલાહથી તૈયાર કરવામાં આવી છે. તેનો હેતુ એવા વૈજ્ઞાનિકો અને પરીક્ષણ કંપનીઓને મદદ કરવાનો છે જેઓ મેડિકલ ટેસ્ટ તૈયાર કરે છે. નવો પ્રોટોકોલ જણાવશે કે ટેસ્ટને માન્ય કરતા પહેલા તેઓએ કઈ માહિતી અને પુરાવા એકત્રિત કરવા પડશે.
Published at : 20 Jan 2025 07:07 PM (IST)
આગળ જુઓ





















