શોધખોળ કરો
Flight Rule: ફ્લાઈટમાં નથી લઈ જઈ શકાતું આ ફળ, જાણો તેની પાછળનું કારણ
આજકાલ, સમય બચાવવા માટે, મોટાભાગના લોકો ફ્લાઇટ દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે. પરંતુ તમે ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે દરેક વસ્તુ સાથે લઈ જઈ શકતા નથી.
એક એવું ફળ પણ છે જેને તમે ફ્લાઈટમાં લઈ શકતા નથી.
1/6

ફ્લાઇટની મુસાફરી દરમિયાન, ઘણી વખત મુસાફરો તેમની બેગમાં ફળો સહિત અન્ય કેટલીક ખાદ્ય ચીજો લઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ફ્લાઈટમાં તમામ સામાન લઈ જવાની મનાઈ છે.
2/6

ફ્લાઇટમાં મુસાફરી કરતા પહેલા તમારા માટે દરેક નિયમો વિશે જાણવું જરૂરી છે. કારણ કે મુસાફરી દરમિયાન તમે ફ્લાઈટમાં તમામ સામાન લઈ જઈ શકતા નથી.
Published at : 22 May 2024 07:32 AM (IST)
આગળ જુઓ





















