શોધખોળ કરો
GK: વિમાનમાં બધા યાત્રીઓને પેરાશૂટ કેમ નથી આપવામાં આવતું ? જાણો આ કેમ શક્ય નથી
એર ઇન્ડિયાના વિમાન દૂર્ઘટનાએ બધાના ભ્રમ ઉભા કર્યા છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે વિમાન કેવી રીતે ક્રેશ થયું
(તસવીર- એબીપી લાઇવ)
1/8

GK: વિમાન દૂર્ઘટનાની ઘટના પછી લોકો માને છે કે જો મુસાફરો પાસે પેરાશૂટ હોત તો તેમના જીવ બચાવી શકાયા હોત. આ કહેવું જેટલું સરળ છે તેટલું વાસ્તવિકતામાં સરળ નથી. થોડા દિવસ પહેલા ગુજરાતના અમદાવાદમાં થયેલા વિમાન દૂર્ઘટનામાં 241 મુસાફરોના મોત થયા હતા. એર ઇન્ડિયાનું એક વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. વિમાન ઉડાન ભરતાની સાથે જ તે અકસ્માતનો ભોગ બન્યું અને એક ઇમારત સાથે અથડાયું.
2/8

થોડા દિવસ પહેલા ગુજરાતના અમદાવાદમાં થયેલા વિમાન દૂર્ઘટનામાં 241 મુસાફરોના મોત થયા હતા. એર ઇન્ડિયાનું એક વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. વિમાન ઉડાન ભરતાની સાથે જ તે અકસ્માતનો ભોગ બન્યું અને એક ઇમારત સાથે અથડાયું.
Published at : 15 Jun 2025 02:37 PM (IST)
આગળ જુઓ




















