શોધખોળ કરો
Winter Alert: ગીઝર ચાલુ કરતા પહેલા આ 5 ચેતવણીને અવગણશો તો પડશે ભારે, થઈ શકે છે વિસ્ફોટ
Winter Alert: ક્યારેક નાની બેદરકારી પણ ગીઝર વિસ્ફોટ, શોર્ટ સર્કિટ અથવા ઇલેક્ટ્રિક શોક જેવા મોટા અકસ્માતો તરફ દોરી શકે છે. તેથી ગીઝર ચલાવતા પહેલા આ મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

ગીઝર વધુ પડતી ઈલેક્ટ્રિક વાપરે છે. ખામીયુક્ત અર્થિંગને કારણે ઈલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થવાનું જોખમ પણ વધે છે. જો વાયર કપાઈ ગયા હોય, બળી ગયા હોય અથવા તુટી ગયા હોય તો ગીઝર ચાલુ કરતા પહેલા તેનું સમારકામ કરાવો.
2/5

ઘણા લોકો સ્નાન કરતી વખતે પણ ગીઝર ચાલુ રાખતા હોય છે. પરંતુ આ ખતરનાક બની શકે છે. જો ઇલેક્ટ્રિક વોલ્ટેજમાં વધઘટ થાય તો પાણીમાં ઇલેક્ટ્રિક શોકનું જોખમ વધી શકે છે.
Published at : 11 Dec 2025 05:38 PM (IST)
આગળ જુઓ
Advertisement





















