શોધખોળ કરો
Animal Digestion: પ્રાણીઓ ગટરના પાણીથી લઈને કચરા સુધી બધું જ ખાય છે અને પીવે છે, તો પછી તેમનું પેટ ખરાબ કેમ નથી થતું?
Animal Digestion: પ્રાણીઓ કચરાના ઢગલામાંથી તેમનો ખોરાક ખાય છે અને ગટરનું પાણી પીવે છે. પણ છતાં તેમના પેટ ખરાબ કેમ નથી થતું? ચાલો જાણીએ તેની પાછળનું કારણ શું છે
પ્રતિકાત્મક તસવીર
1/5

કુદરતે પ્રાણીઓનું પાચનતંત્ર વધુ કઠોર અને આક્રમક બનાવેલુ છે. તેમના પેટ સૂક્ષ્મજીવો, ગંદકી અને ઝેરી પદાર્થોને સહન કરવા માટે રચાયેલ છે.
2/5

ગાય, ભેંસ અને બકરાના પેટ રુમેન અને રેટિક્યુલમ નામના ભાગોમાં વહેંચાયેલા હોય છે. તેમાં અબજો સુક્ષ્મસજીવો હોય છે જે સેલ્યુલોઝ, હાનિકારક બેક્ટેરિયા અને ઝેરી તત્વોને તોડી અને પચાવી શકે છે.
Published at : 11 Dec 2025 05:42 PM (IST)
આગળ જુઓ
Advertisement





















