શોધખોળ કરો
Skin Care Tips: હેલ્ધી, યંગ ગ્લોઇંગ સ્કિન માટે બદામનો આ કારગર ઉપાય અજમાવી જુઓ
બદામ
1/5

Skin Care Tips: બદામમાં વિટામિન ડી, પ્રોટીન, મેગ્નેશિયમ, ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા લાંબા સમય સુધી યંગ રહે છે.
2/5

બદામ પેક- સૌ પ્રથમ 4 થી 5 બદામ લો અને તેને પીસીને પાવડર બનાવી લો. તેને પાણીમાં અથવા મુલતાની માટી સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો. પછી તેને ગરદન પર લગાવો. અડધા કલાક પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એકવાર તેનો ઉપયોગ કરો.
Published at : 28 Apr 2022 11:26 AM (IST)
આગળ જુઓ





















