શોધખોળ કરો

રેડિએન્ટ અને ગ્લોઇંગ સ્કિન ઇચ્છો છો ? તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ, સ્કિન કેર માટે અપનાવો આ કારગર ટિપ્સ

પ્રતીકાત્મક તસવીર

1/6
આપે જોયું હશે કે, સેલિબ્રિટિ સ્કિનને હાઇડ્રેઇટ રાખવા માટે સતત પાણી પીતા રહે છે. તેમના હાથમાં પાણીની બોટલ જોવા મળે છે. ગ્લોઇંગ સ્કિન માટે 8થી10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે.

2/6
સ્વસ્થ ત્વચા એટલે સ્વસ્થ ડાયટ. તેથી જ સેલેબ્સ તેમના આહારમાં વધુને વધુ ગ્રીન્સ, સલાડ, સૂપ વગેરેનો સમાવેશ કરે છે. તમે જેટલાં વધુ લીલાં શાકભાજી ખાશો, તમારી ત્વચા એટલી જ ચમકદાર દેખાશે. લીલા શાકભાજીમાં ઘણા પોષક તત્વો હોય છે જે તમારી ત્વચા અને શરીરને સુધારવામાં મદદ કરે છે. સુંદર ત્વચા મેળવવા માટે આરોગ્યપ્રદ વસ્તુઓ ખાઓ.

3/6
દરરોજ પુરતી ઊંઘ માટે  8 કલાક ઊંઘવું  જરૂરી છે. રાત્રે સ્કિનને રિપેર થવાનો સમય મળે છે. જેથી પુરતી ઊંઘ સ્કિનની હેલ્થ માટે જરૂરી છે. જો પુરતી ઊંઘ ન મળે તો ડાર્ક સર્કલની પણ સમસ્યા થાય છે.

4/6
સેલિબ્રિટીની ત્વચા હંમેશા ક્લિન દેખાય છે. તેની પાછળનં કારણ છે એક્સફોલિશન. સમયસર ડેડ સ્કિનને દૂર કરવા માટે તે જરૂરી છે. એક્સફોલિશનથી સ્કિન પોર્સ સાફ થાય છે ગંદકી જમા ન થવાથી ખીલ જેવી સમસ્યાથી પણ બચી શકાય છે.

5/6
આ પ્રાકૃતિક વસ્તુઓમાં ઘણા ગુણ હોય છે જે ત્વચા માટે ફાયદાકારક હોય છે.  ઘરના ફેસ માસ્કમાં જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.  તેના  અલગ-અલગ ફાયદા છે. જે સ્કિનને ગ્લોઇંગ અને સોફટ રાખવામાં મદદરૂપ થાય છે.

6/6
સેલેબ્સ તેમની સ્કિન ટાઇપ મુજબ બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. આપ પણ કોઇ બ્યુટી પ્રોડક્ટ ખરીદો તો સ્કિન ટાઇપ મુજબ ખરીદવાનો આગ્રહ રાખો,. આ માટે આપ ડર્મોટોલોજિસ્ટની સલાહ પણ લઇ શકો છે. .

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ

રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા

મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો

PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ

157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ

Embed widget