શોધખોળ કરો

Summer Fruit: ગરમીથી બચવા માટે પીવો આ 5 ફળોના રસ

Summer Fruit: ઉનાળાની ગરમી અને ડિહાઇડ્રેશનથી બચવા માટે તરબૂચ, અનાનસ, લીચી, શેરડી અને લીંબુ પાણી પીવાથી શરીરને અનેક પોષક તત્વો મળે છે. તે શરીરને ઠંડક આપે છે સાથે જ તાત્કાલિક ઉર્જાને પણ પૂરી પાડે છે

પ્રતિકાત્મક તસવીર

1/6
તરબૂચમાં આશરે 92% પાણી હોય છે. તે ફક્ત શરીરને હાઇડ્રેટેડ જ રાખતું નથી, પરંતુ તેમાં રહેલું લાઇકોપીન ત્વચાને સૂર્યના નુકસાનથી પણ બચાવે છે.

2/6
અનાનસનો રસ શરીરને તાજગી આપે છે અને ડિહાઈડ્રેશનથી બચાવે છે. તેમાં વિટામિન C અને પોટેશિયમ હોય છે. જે શરીરની તાપમાનને સંતુલિત રાખવામાં મદદ કરે છે.

3/6
લીચીનો રસ ગરમીના દિવસોમાં શરીરને તાત્કાલિક ઠંડક આપે છે. તેમાં વિટામિન C અને એન્ટિઑક્સિડન્ટ ગુણો પણ હોય છે. જે શરીરને જરૂરી ઊર્જા પૂરી પાડે છે. લીચીનું રસ પાચન તંત્રને મજબૂત બનાવે છે.

4/6
શેરડીનો રસ પણ ગરમીમાં ફાયદાકારક હોય છે. તે કુદરતી રીતે ડિહાઈડ્રેશનને દૂર કરે છે અને લોહીમાં શુગરનું સંતુલન જાળવી રાખે છે.

5/6
લીંબુ પાણી પાચનને મજબૂત બનાવે છે. ડિહાઈડ્રેશન દૂર કરે કરવા માટે લીંબુ પાણી ફાયદાકારક છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તે મદદ કરે છે. ગરમીમાં નિયમિત રીતે લીંબુ પાણી પીવું ત્વચાને તાજગી આપે છે અને શરીરને ઊર્જાવાન રાખે છે.

6/6
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Leftover Roti Breakfast: રાત્રે વધેલી રોટલીમાંથી સવારે બનાવો સ્વાદિષ્ટ નાસ્તો, બાળકો આંગળા ચાટી જશે

Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર

'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર

Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના  ટેસ્ટથી પારખો

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Asaram  Medical Bail: આસારામને ઝટકો,  દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના  જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Embed widget