શોધખોળ કરો
Health: શું ડાયાબિટિસના દર્દીઓ નારિયેળ પાણી પી શકે છે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
ડાયાબિટિસના દર્દીઓએ તેમની ડાયટનું પ્રોપર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સુગરના દર્દીઓ માટે નાની બેદરકારી પણ મોટી હાનિનું કારણ બની શકે છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

ડાયાબિટિસના દર્દીઓએ તેમની ડાયટનું પ્રોપર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સુગરના દર્દીઓ માટે નાની બેદરકારી પણ મોટી હાનિનું કારણ બની શકે છે.
2/7

આમ તો નારિયેલ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો કે ડાયાબિટિસના દર્દીઓ હંમેશા કન્ફ્યુઝનમાં રહે છે. જાણીએ એક્સ્પર્ટ આ વિશે શું કહે છે.
Published at : 08 Dec 2023 03:59 PM (IST)
આગળ જુઓ