શોધખોળ કરો

Health benefits: પિરિયડ્સમાં થતાં અતિશય દુખાવાથી ઇન્સ્ટન્ટ રાહત આપે છે આ ફુલોનું સેવન

ગુલમહોરનું વૃક્ષ દેખાવમાં જેટલુ સુંદર દેખાય છે તે સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ગુણકારી છે. વાળ ખરતા હોય કે સંપૂર્ણ વાળ જતા રહયાં હોય આ સમસ્યામાં ગુલમહોલના ફુલ રામબાણ ઇલાજ છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
Health benefits:ગુલમહોરનું વૃક્ષ દેખાવમાં જેટલુ સુંદર દેખાય છે તે સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ગુણકારી છે. વાળ ખરતા હોય કે સંપૂર્ણ વાળ જતા રહયાં હોય આ સમસ્યામાં ગુલમહોલના ફુલ રામબાણ ઇલાજ છે. પિરિયડ પેઇનમાં પણ ગુલમહોરના ફુલનું  સેવન કારગર છે

2/6
પિરિયડના સમયમાં થતાં પેટના દુખાવમાં પણ ગુલમહોરના ફુલ રામબાણ ઇલાજ છે. આ સમયે તાજા ગુલમહોરના ફુલ ખાવાથી પિરિયડના દુખાવાથી રાહત મળે છે. આપ તેના સુકવી  અને તેનો પાવડર કરીને પણ મધ સાથે લઇ શકો છો.

3/6
ગુલમહોરના પાન અને ફુલને પીસીને તેનો પાવડર બનાવી લો. આ પાવડર ગરમ પાણી સાથે માથા પર સપ્તાહમાં બે વખત  લગાવવાથી થોડા સમયમાંથી વાળ ઉગવા લાગે છે અને સારો ગ્રોથ જોવા મળે છે.

4/6
મોંમાં ચાંદા પડી ગયા હો તો પણ ગુલમહોરના પાનું ચૂર્ણ રામબાણ ઇલાજ છે. મઘ સાથે ગુલમહોરના ફુલનું ચૂર્ણ લેવાથી માઉથ અલ્સરથી રાહત મળે છે.

5/6
ગઠિયાના દુખાવવામાં પણ ગુલમહોરના ફુલનો ઉકાળો રામબાણ ઇલાજ છે. આ સમસ્યામાં ગુલમહોરના ફુલને ગરમ પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવીને પીવાથી ગઠિયાના દુખાવામાં પણ રાહત મળે છે. આ ઇલાજથી કોઇ સાઇડ ઇફેક્ટ થવાના ચાન્સ પણ બહું ઓછા છે.

6/6
વિછીંના ઝેરમાં પણ ગુલમહોરના પાન સંજીવનીનું કામ કરે છે. જો વિછીં કરડ્યો હોય અને તાત્કાલિક કોઇ ઇલાજ કરવો શક્ય ન હોય તો પીળા ગુલમહોરના ફુલને પીસીને વીછીંના ડંખની જગ્યાએ લગાવી દેવાથી રાહત થાય છે. ઝેરની અસર ઓછી થવા લાગે છે. ડંખ સ્થાને આપ ગુલમહોરના ફુલનું ચુર્ણ પણ લગાવી શકો .

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પે 4 વાર ફોન કર્યો, પણ પીએમ મોદીએ વાત ન કરી: જર્મન અખબારનો મોટો દાવો

વડોદરામાં ગણેશજીની સવારી પર ઇંડા ફેંકાતા લોકોમાં રોષ: શાંતિ ડહોળવાના પ્રયાસ બાદ 7 શંકાસ્પદોની અટકાયત

સરકારી કર્મચારીઓના પેન્શના નિયમોમાં મોદી સરાકરે કર્યો ફેરફાર, હવે દીકરીઓને પણ મળશે પેન્શન, જાણો શું છે શરતો

Gujarat Rain: ગુજરાત માટે આગામી 5 દિવસ ભારે, આ જિલ્લાઓમાં ખાબકશે અનરાધાર વરસાદ
Gujarat Rain: ગુજરાત માટે આગામી 5 દિવસ ભારે, આ જિલ્લાઓમાં ખાબકશે અનરાધાર વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sabarmati River Flood : વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું, નદીકાંઠાના ગામોને કરાયા એલર્ટ
Amreli Murder Case: અમરેલીમાં ભાઈએ જ કરી નાંખી બહેનની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
Bhupendrasinh Zala : BZ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાને મળી હાઈકોર્ટથી રાહત, 7 મહિના બાદ આવશે જેલ બહાર
Vadodara Police : શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાનો પ્રયાસ, પોલીસે નોંધી ફરિયાદ, 7 શકમંદોની પૂછપરછ
Gujarat Cabinet Reshuffle : નવા મંત્રીમંડળમાં હશે 10 નવા ચહેરા ? કોને મળશે સ્થાન?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પે 4 વાર ફોન કર્યો, પણ પીએમ મોદીએ વાત ન કરી: જર્મન અખબારનો મોટો દાવો
ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પે 4 વાર ફોન કર્યો, પણ પીએમ મોદીએ વાત ન કરી: જર્મન અખબારનો મોટો દાવો
વડોદરામાં ગણેશજીની સવારી પર ઇંડા ફેંકાતા લોકોમાં રોષ: શાંતિ ડહોળવાના પ્રયાસ બાદ 7 શંકાસ્પદોની અટકાયત
વડોદરામાં ગણેશજીની સવારી પર ઇંડા ફેંકાતા લોકોમાં રોષ: શાંતિ ડહોળવાના પ્રયાસ બાદ 7 શંકાસ્પદોની અટકાયત
સરકારી કર્મચારીઓના પેન્શના નિયમોમાં મોદી સરાકરે કર્યો ફેરફાર, હવે દીકરીઓને પણ મળશે પેન્શન, જાણો શું છે શરતો
સરકારી કર્મચારીઓના પેન્શના નિયમોમાં મોદી સરાકરે કર્યો ફેરફાર, હવે દીકરીઓને પણ મળશે પેન્શન, જાણો શું છે શરતો
Gujarat Rain: ગુજરાત માટે આગામી 5 દિવસ ભારે, આ જિલ્લાઓમાં ખાબકશે અનરાધાર વરસાદ
Gujarat Rain: ગુજરાત માટે આગામી 5 દિવસ ભારે, આ જિલ્લાઓમાં ખાબકશે અનરાધાર વરસાદ
કરોડોનું ફુલેકું ફેલવનાર BZ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટે આપ્યા જામીન, 8 મહિના બાદ જેલમાંથી બહાર આવશે

Ganesh Chaturthi 2025: પહેલીવાર ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરો છો? પૂજાનું સંપૂર્ણ ફળ મેળવવા આટલું ધ્યાન રાખો

ટ્રમ્પના 50% ટેરિફથી ભારતની નિકાસ પર મોટી અસર: $60.2 અબજનું નુકસાન થવાનો અંદાજ, આ બે દેશને ફાયદો થશે?

ડોનાલ્ડ ટ્રમ્પની ચીનને ધમકી: 'જો આવું થશે તો ચીન બરબાદ થઈ જશે', ભારત-ચીન નિકટતાથી અમેરિકા ચિડાયું?

Embed widget