Vadodara Police : શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાનો પ્રયાસ, પોલીસે નોંધી ફરિયાદ, 7 શકમંદોની પૂછપરછ
Vadodara Police : શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાનો પ્રયાસ, પોલીસે નોંધી ફરિયાદ, 7 શકમંદોની પૂછપરછ
વડોદરા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ. માંડવી વિસ્તારમાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાનો પ્રયાસ. હિંદુ સંગઠનોએ સીટી પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ. રાત્રે 3 વાગ્યે અજાણ્યા શખ્સોએ ઈંડા ફેક્યાનો આરોપ. વડોદરા મનપાના દંડક શૈલેષ પાટીલ પણ સ્થળ પર પહોંચ્યા હતા. અત્યાર સુધી વડોદરા પોલીસે સાત શકમંદોની કરી પૂછપરછ. વડોદરા પોલીસે સીસીટીવીની તપાસ પણ શરૂ કરી.
ગણેશજીની સવારી સમયે શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ. માંડવી વિસ્તારમાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાનો મામલો. રાત્રે 3 વાગ્યે અજાણ્યા શખસોએ ઈંડા ફેંક્યાના આરોપ. હિન્દૂવાદી સંગઠનોએ સીટી પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ . વોર્ડ 17ના નિર્મલ પાર્ક યુવક મંડળના શ્રીજી ની સવારી સમયે બની ઘટના. ભાજપના પાલિકાના દંડક શૈલેષ પાટિલ પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે અટકચાડા કરનાર તત્વોને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.





















