શોધખોળ કરો
શું ડાયાબિટિસના દર્દીઓ કેરી ખાઈ શકે કે ? જાણી લો એક્સપર્ટનો જવાબ
ગરમીની સિઝનમાં તમામ લોકો કેરીનો સ્વાદ માણતા હોય છે. કેસર કેરી તમામ લોકોને પસંદ હોય છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

દરેક લોકો કેરી ખાવાનું પસંદ કરતા હોય છે. સ્વાદિષ્ટ હોવા ઉપરાંત કેરીમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. કેરીમાં કુદરતી મીઠાશ હોવા છતાં ડાયાબિટીસના દર્દીઓ તેને ખાવી કે નહીં તે અંગે દુવિધામાં રહે છે.
2/6

કેરી ખાવાથી બ્લડ શુગર વધે છે કે નહીં. ડાયાબિટીસના દર્દીઓએ કેરી કેટલી માત્રામાં ખાવી જોઈએ. એક્સપર્ટ મુજબ ડાયાબિટીસના દર્દીઓ કેરીનું સેવન કરી શકે છે. પરંતુ તેમણે કેરી યોગ્ય માત્રામાં ખાવી જોઈએ.
Published at : 06 Apr 2025 02:01 PM (IST)
આગળ જુઓ





















