શોધખોળ કરો
Dinner Tips: સૂતા પહેલા આ વસ્તુઓનું સેવન કરવાથી થઇ શકે છે નુકસાન
ફોટો ક્રેડિટઃ ફ્રીપીક
1/7

સામાન્ય રીતે સૂવાના થોડા કલાકો પહેલા ઘણી વસ્તુઓ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને ચરબીયુક્ત અને તેલયુક્ત ખોરાક ખાવાની મનાઈ છે. આ સિવાય હાઈ ફાઈબર ડાયટનું સેવન પણ ટાળવું જોઈએ. આ તમારા પાચનમાં ખલેલ પહોંચાડી શકે છે. આની સાથે શરીરમાં અન્ય ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. ચાલો જાણીએ કે સૂતા પહેલા કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. (ફોટો - ફ્રીપીક)
2/7

રાત્રે સૂતા પહેલા લીંબુ, નારંગી કે ખાટાં ફળોનું સેવન કરવાનું ટાળો. જેના કારણે તમને અપચો, ગેસની સમસ્યા થઈ શકે છે. (ફોટો - ફ્રીપીક)
Published at : 24 May 2022 06:56 AM (IST)
આગળ જુઓ





















