શોધખોળ કરો

Eating Tips: આ પાંચ ફૂડને જો ખોટી રીતે ખાશો તો ફાયદાના બદલે થશે નુકસાન, જાણો ખાવાની સાચી રીત

સારા સ્વાસ્થ્ય માટે સારો આહાર લેવો પણ ખૂબ જ જરૂરી છે. જો તમે સારું ખાશો તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે,

પ્રતીકાત્મક તસવીર

1/8
Eating Habits: સારા સ્વાસ્થ્ય માટે સારો આહાર લેવો પણ ખૂબ જ જરૂરી છે. જો તમે સારું ખાશો તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે, પરંતુ અહીં એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે તમે ખોટી રીતે ખોરાક લઇ રહ્યાં છો  તો તેના પોષણનો લાભ નથી મળતો.

2/8
વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો આ દિવસોમાં યોગ્ય રીતે ખોરાક નથી લેતા, જેના કારણે તેમના સ્વાસ્થ્યને નુકસાન વેઠવું પડે છે. તો એવા કેટલાક 5 ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે તમારા રોજિંદા જીવનમાં ખોટી રીતે ખાઓ છો અને જેની અસર તમારા શરીર પર પડે છે.

3/8
કાચી રોટલી-રોટલી આપણા રોજિંદા આહારમાં સૌથી મહત્વપૂર્ણ ખોરાક છે. જો કે, ઘણીવાર લોકો તેનું સેવન કર્યા પછી પાચન સંબંધી સમસ્યાઓની ફરિયાદ કરે છે. તેનું એક મુખ્ય કારણ આજકાલ તેની તૈયારી કરવાની રીત છે. વાસ્તવમાં, લોકો ઝડપથી રોટલી બનાવવાની પ્રક્રિયામાં તેને અંદરથી સારી રીતે પકવા નથી દેતા  અને અડધી શેકેલી રોટલી ખાવાથી તમારા શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે.

4/8
ડુંગળી-ભારતીય ભોજન તેના વિના અધૂરું છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો તેને ખાવાની સાચી રીત જાણી લો. સલાડમાં થોડી માત્રામાં ડુંગળી ખાવી એ એક સારો વિકલ્પ છે. ડુંગળીને વધુ પડતા તેલમાં તળીને ન ખાઓ. આના દ્વારા શરીરમાં જતું તેલ નુકસાનનકારક સાબિત થઈ શકે છે અને વજન વધવાનું પણ કારણ બની શકે છે.

5/8
લાલ મરચું પાવડર-જો તમે વધુ પડતો પરસેવો, વાળના અકાળે સફેદ થવા અથવા ત્વચાના પિગમેન્ટેશન જેવી સમસ્યાઓથી પરેશાન છો, તો તમારે તેનો ઉપયોગ કરવાની સાચી રીત જાણવી જ જોઈએ. લાલ મરચાં બહુ ઓછી માત્રામાં ખાવા જોઈએ. જો તમે લાલ મરચાને બદલે મરીનું સેવન કરો છો તો તે તમારા માટે વધુ ફાયદાકારક રહેશે.

6/8
કેળું કેવી રીતે ખાવું- પોષક તત્વોથી ભરપૂર, કેળા એ સંપૂર્ણ આહાર છે. મહત્તમ ફાયદા માટે તેને ખાવાની સાચી રીત જાણો. મોટાભાગે લોકો કાચા કેળા ખાવાની ભૂલ કરતા હોય છે પરંતુ કાચા કેળા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

7/8
મધ- પોષક તત્વોનો ભંડાર છે , તેના ઔષધીય ગુણધર્મો માટે આયુર્વેદમાં તેની પ્રશંસા કરવામાં આવી છે. પરંતુ જો તમે તેનો ખોટી રીતે ઉપયોગ કરો છો તો તે શરીર માટે સ્લો પોઈઝનનું કામ કરી શકે છે.ગરમ પાણીમાં મધ ભેળવીને પીવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જ્યારે ગરમ પાણી મધ સાથે ભેળવવામાં આવે છે, ત્યારે તે ઝેરી બની જાય છે, જે તમને ફાયદો થવાને બદલે નુકસાન કરી શકે છે. તેથી, જો તમે ગરમ પાણીમાં મધ મિક્સ કરીને પી રહ્યા છો, તો તમારે તેને આજે જ બંધ કરી દેવું જોઈએ.

8/8
Disclaimer : અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ

Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી

શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ

AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Embed widget