શોધખોળ કરો

શું મેથીના દાણાનું પાણી રોજ પીવાથી પેટની ચરબી ગાયબ થઈ જાય? જાણો અહીં

પ્રતિકાત્મક તસવીર

1/6
સ્થૂળતા અને પેટની ચરબી તમારા વ્યક્તિત્વને બગાડે છે એટલું જ નહીં પણ ઘણી બીમારીઓનું કારણ પણ છે. તેથી તેને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ જીવનશૈલીમાં એક નાનકડો ફેરફાર પણ તમારી ફિટનેસ યાત્રામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. મેથીના દાણાનો ઉપયોગ વજન ઘટાડવામાં અને બહાર નીકળેલા પેટને ઘટાડવામાં ઘણી મદદ કરે છે.

2/6
મેથીના દાણામાં ભરપૂર માત્રામાં દ્રાવ્ય ફાયબર હોય છે જેના કારણે તેના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર ભૂખ નથી લાગતી. જો તમે દરરોજ મેથી દાણાનું સેવન કરો છો તો લાંબા સમયે તમે તમારા પેટની બહાર નિકળેલી ચરબીને દૂર કરી શકો છો.

3/6
મેથીના દાણામાં ફાઈબર ઉપરાંત,  કોપર, રિબોફ્લેવિન, વિટામિન A, B6, C, K, કેલ્શિયમ, આયર્ન અને ફોલિક એસિડ પણ સારી માત્રામાં હોય છે જે શરીરને અંદરથી ઘણા ફાયદા આપે છે.

4/6
મેથીદાણાનુું પાણી દરરોજ પીવામાં આવે તો ચોક્કસ તમારા શરીરમાં થોડા સમયામાં જ બદલાવ જોવા મળશે. મેથી દાણાનું પાણી તમે દરરોજ સવારે પી શકો છો.

5/6
મેથીના દાણા ખાવાની સૌથી સારી રીત એ છે કે રાત્રે એક ગ્લાસમાં 1 થી 2 ચમચી મેથીના દાણા નાખીને તેને આખી રાત પલાળી રાખો. બીજા દિવસે સવારે આ પલાળેલા દાણાવાળા પાણીને થોડું ગરમ ​​કરો અને તેને ગાળીને પી લો.

6/6
મેથીના દાણાનું પાણી પીવાથી ચયાપચય ઝડપી થાય છે અને શરીરમાં વધારાની ચરબી બર્ન થવા લાગે છે. તેનાથી વાળનો ગ્રોથ પણ સુધરે છે અને વાળ ખરતા પણ ઓછા થાય છે. આ પાણી ત્વચા માટે કોઈ ચમત્કારથી ઓછું નથી કારણ કે તેમાં ઘણા એન્ટી એજિંગ ગુણ હોય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?

Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે?  આ હોમ ટિપ્સથી કરો દૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે,  DEOએ  કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 

'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 

Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

Embed widget