શોધખોળ કરો

Drinking Tea After Meals: લંચ પછી તરત ચા કેમ ન પીવી જોઈએ? જાણો નિષ્ણાતો શું કહે છે

Drinking Tea After Meals: ઘણા લોકોને ખાવાનું પૂરું થતાં જ ચા પીવાની આદત હોય છે, પરંતુ આ આદત સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. ચામાં રહેલા ટેનિન અને કેફીન શરીરમાં આયરનના શોષણને અટકાવે છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
લંચ પછી તરત ચા પીવાથી, શાકભાજી અને દાળમાંથી મળતું આયરન યોગ્ય રીતે શોષાતું નથી અને સમય જતાં એનિમિયાનું જોખમ વધી જાય છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં.

2/5
ચામાં રહેલું કેફીન ખાવા પછી તરત પેટમાં એસિડિટી વધારી શકે છે. જેના કારણે પેટ ફૂલવું અને ગેસ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. તેથી લંચ પછી તરત ચા પીવી ટાળવી જોઈએ.

3/5
ચા માત્ર આયરનની અછત જ નથી કરતી પરંતુ ઝિંક, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા જરૂરી ખનિજોના શોષણ પર પણ નકારાત્મક અસર કરે છે. જેના કારણે હેલ્ધી ખોરાક લેતા હોવા છતાં શરીરને પૂરતું પોષણ મળતું નથી.

4/5
લંચ પછી તરત ચા પીવાથી શરીરની કુદરતી પાચન પ્રક્રિયા બાધિત થાય છે. મેટાબોલિઝમ ધીમું પડી જાય છે અને વજન વધવાની શક્યતા પણ રહે છે. આરોગ્ય નિષ્ણાતો અનુસાર લંચ બાદ ઓછામાં ઓછા 50થી 60 મિનિટ પછી ચા પીવી વધુ યોગ્ય માનવામાં આવે છે.

5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?

Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે?  આ હોમ ટિપ્સથી કરો દૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

Embed widget