શોધખોળ કરો

Chips Side Effects: બટાટાની સ્વાદિષ્ટ ચિપ્સનું સેવન આ કારણે છે નુકસાનકારક, સ્વાસ્થય પર થાય છે ગંભીર અસર

બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને બટેટાની ચિપ્સ ખાવાનું પસંદ હોય છે. જ્યારે પણ આપણને થોડી ભૂખ લાગે છે, ત્યારે આપણે સૌ પ્રથમ નાસ્તામાં આ ચિપ્સ ખાવાનું પસંદ કરીએ છીએ

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/8
Chips Side Effects;  મોટાભાગના લોકોનો પ્રિય નાસ્તો બટાકાની ચિપ્સ અથવા ફ્રેન્ચ ફ્રાઈસ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. વધુ પડતી ચિપ્સ ખાવાથી અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે. તેમાં સોડિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જેના કારણે હાઈ બ્લડ પ્રેશરનો ખતરો રહે છે.

2/8
બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને બટેટાની ચિપ્સ ખાવાનું પસંદ હોય છે. જ્યારે પણ આપણને થોડી ભૂખ લાગે છે, ત્યારે આપણે સૌ પ્રથમ  નાસ્તામાં વધુ આ ચિપ્સ ખાવાનું પસંદ કરીએ છીએ પરંતુ તેની ધીમે ધીમે સ્વાસ્થ્ય પર બહુ ગંભીર અસર થાય છે.

3/8
કેટલાક લોકો લગભગ નિયમિત બટાટા બનાનાની  ચિપ્સનું સેવન કરે છે. જો તેનું અતિરેક સેવન  શરીરમાં પોષક તત્વોની ઉણપને સર્જે છે.

4/8
વધુ પડતા ચિપ્સ ખાવાથી હ્રદય રોગનો ખતરો વધી જાય છે. તેમાં ટ્રાન્સ ફેટ જોવા મળે છે, જે કોલેસ્ટ્રોલને વધારે છે અને તમારી નસોને બ્લોક કરે છે. તેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.

5/8
ચિપ્સનું સેવન કરવું નુકસાનકારક છે કારણ કે, તે એક આદત બની જાય છે અને ચિપ્સના સતત સેવનથી શરીરમાં અનહેલ્ધી ફેટ  વધે છે. જેના કારણે વજન વધવાની સમસ્યા થાય છે

6/8
ચિપ્સમાં વધૂ માત્રામાં  કેલરી હોય છે, તેથી તેમાંથી ઘણી બધી કેલરી લેવાથી એટલે કે એક સાથે ઘણી બધી કેલરી લેવાથી વજન વધી શકે છે.

7/8
ચિપ્સમાં એવી ઘણી વસ્તુઓ હોય છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોય છે. પરંતુ તેમાં સૌથી હાનિકારક વસ્તુ સોડિયમ છે. ખરેખર, ચિપ્સમાં મીઠું વધુ માત્રામાં હોય છે. જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થાય છે અને હ્રદય રોગનો ખતરો પણ વધી જાય છે.

8/8
ચિપ્સમાં ફાઈબરની માત્રા ઘણી ઓછી હોય છે, જેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે. ફાઈબરયુક્ત ખોરાક ન ખાવાથી પણ કબજિયાત અથવા અન્ય પાચન સમસ્યાઓ થઈ શકે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?

બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

Embed widget