શોધખોળ કરો

Walk Health Tips: ઉંમર પ્રમાણે દરરોજ કેટલું વોક કરવું? જાણો રોજ કેટલા મિનિટ ચાલવું જોઈએ

Walk Health Tips: આપણી ઝડપી લાઇફસ્ટાઇલમાં પોતાને ફિટ રાખવા માટે આપણે જીમમાં કલાકો સુધી પરસેવો પાડીએ છીએ અથવા મોંઘા ડાયટ પ્લાનનો સહારો લઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી સરળ કસરત કઈ છે?

પ્રતિકાત્મક તસવીર

1/7
જોકે, ચાલવા વિશે એક મોટી ગેરસમજ એ છે કે તમે જેટલું વધુ ચાલો છો, તેટલું સારું. નિષ્ણાતોના મતે, કસરતનું આ ગણિત ઉંમર સાથે બદલાય છે. અયોગ્ય રીતે અથવા તેમની ક્ષમતા કરતાં વધુ ચાલવાથી સાંધામાં દુખાવો થાય છે.

2/7
5થી 12 વર્ષના નાના બાળકોના શારીરિક વિકાસ માટે હલનચલન ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાળકોએ દિવસમાં ઓછામાં ઓછો 15થી 20 મિનિટ ચાલવું જોઈએ. આ રમતગમત દ્વારા કરી શકાય છે. આ તેમના હાડકાંને મજબૂત બનાવે છે અને એકાગ્રતાને પણ વધારે છે.

3/7
13 થી 19 વર્ષના કિશોરો માટે 30થી 60 મિનિટ ચાલવું ફાયદાકારક હોય છે. આ ઉર્જા જાળવી રાખે છે અને વજનને કંટ્રોલમાં રાખે છે.

4/7
20થી 40 વર્ષના લોકોએ દિવસમાં માત્ર  40થી 50 મિનિટ ઝડપી ચાલવાથી ભવિષ્યમાં થતી ક્રોનિક રોગોનું જોખમ ઓછું થાય છે. જો તમારી પાસે સમય ઓછો હોય તો તમે તમારી ચાલવાની ગતિ વધારીને વધુ કેલરી બર્ન કરી શકો છો.

5/7
40થી 60 વર્ષના મધ્યમ વયના લોકોએ રોજ 40થી 50 મિનિટ ચાલવું જોઈએ. તે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે.  રોગપ્રતિકારક શક્તિ વધારવા અને યાદશક્તિ જાળવવા માટે દિવસમાં 40થી 50 મિનિટ મધ્યમ ગતિએ ચાલવું જરૂરી છે.

6/7
60 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકનું શરીર વધુ તણાવ સહન કરી શકતું નથી. તેથી વૃદ્ધોએ દિવસમાં 20થી 30 મિનિટ સુધી ધીમે ચાલવું જોઈએ. ધીમું ચાલવાથી શરીર સંતુલિત રહે છે.

7/7
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?

Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે?  આ હોમ ટિપ્સથી કરો દૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ,  જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે  વરસશે વરસાદ, એલર્ટ જાહેર

Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

N Chandrasekaran Resign:  ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

Embed widget