શોધખોળ કરો

Improve Hemoglobin: હિમોગ્લોબિન વધારવાનો આસાન ઉપાય,ડાયટમાં આ ફૂડને કરો સામેલ

Iron For Health: આયર્નની ઉણપ ઓછી હિમોગ્લોબિન તરફ દોરી જાય છે. તેનાથી શરીરમાં લોહી ઓછું થઇ જાય છે અને રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડે છે

Iron For Health

1/8
Iron For Health: આયર્નની ઉણપ ઓછી હિમોગ્લોબિન તરફ દોરી જાય છે. તેનાથી શરીરમાં લોહી ઓછું થઇ જાય  છે અને રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડે છે. હિમોગ્લોબિન વધારવા આ  ફૂડનું સેવન કરવાની ડોક્ટર પણ સલાહ આપે છે.

2/8
શરીરમાં આયર્નની ઉણપને કારણે લોહીની કમી થવા લાગે છે અને હિમોગ્લોબિન ઘટી જાય છે. આયર્ન ઓછું થવાને કારણે શરીરમાં રેડ સેલ્સ એટલે કે આરબીસી ઘટવા લાગે છે. આયર્નમાં હિમોગ્લોબિન હોય છે, જે લાલ રક્તકણોને વધારે છે. હિમોગ્લોબિન વધારવા આ કુદરતી ફૂડ  ખાઓ.

3/8
હિમોગ્લોબિન વધારવા માટે દરરોજ બીટરૂટ ખાવું જોઈએ. બીટરૂટમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તેનાથી આયર્નની ઉણપ દૂર થાય છે.

4/8
આયર્નની ઉણપને દૂર કરવા માટે બદામ ચોક્કસ ખાઓ. ખાસ કરીને તેમાં પલાળેલી કિસમિસ ખાવાથી આયર્નની ઉણપને દૂર કરી શકાય છે. તેનાથી હિમોગ્લોબિન વધે છે.

5/8
જામફળ એક એવું ફળ છે જે વિટામિન સી અને આયર્નથી ભરપૂર છે. સિઝનમાં તમારે જામફળ અવશ્ય ખાવું જોઈએ. તેનાથી હિમોગ્લોબિન વધે છે.

6/8
આયર્નની ઉણપને દૂર કરવા અને હિમોગ્લોબિન વધારવા માટે તમારે દરરોજ દાડમ ખાવું જોઈએ. દાડમ ખાવાથી લોહી બને છે અને એનિમિયાની સમસ્યા દૂર થાય છે.

7/8
ઈંડામાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. રોજ ઈંડા ખાવાથી વિટામિન ડી અને આયર્નની ઉણપ દૂર થાય છે. જેના કારણે ધીરે ધીરે હિમોગ્લોબિન પણ વધે છે.

8/8
જો હિમોગ્લોબિન ઓછું હોય તો પાલકને ડાયટમાં  ચોક્કસ સમાવેશ કરો. પાલકમાં આયર્નની સાથે સાથે કેલ્શિયમ, સોડિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ પણ ભરપૂર માત્રામાં હોય છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Passenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશSnowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Aadhaar Card: આધાર કાર્ડમાં તમે એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો? જાણી લો નિયમ

Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 110 મુસાફરો હતા સવાર

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

Mahakumbh 2025: ભક્તોને ખાવા મળશે વિવિધ રાજ્યોની વાનગીઓ, 25,000 વર્ગ ફૂટમાં બનશે ફૂડ કોર્ટ

Embed widget