શોધખોળ કરો

Lemon Water: આ 5 લોકો માટે સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવું યોગ્ય નથી

Lemon Water: જે લોકોને એસિડિટીની સમસ્યા હોય તેમણે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ. આનાથી પિત્ત વધે છે, જેના કારણે લાંબા ગાળે ઉલટી અને એસિડ રિફ્લક્સ થઈ શકે છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
ખાલી પેટ લીંબુ પાણી પીવાથી એસિડિટી વધે છે. આવા લોકોએ ખાલી પેટ લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ. લીંબુમાં સાઇટ્રિક એસિડનું પ્રમાણ વધુ હોય છે, જે એસિડિટીને વધારે છે. ખાલી પેટ લીંબુ પાણી પીવું એસિડિટીથી પીડાતા લોકો માટે હાનિકારક છે.

2/5
જે લોકો દરરોજ લીંબુ પાણી પીવે છે તેમને દાંતની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખાલી પેટ લીંબુ પાણી પીવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. લીંબુમાં રહેલું એસિડ દાંતની સંવેદનશીલતા વધારે છે.

3/5
લીંબુનું અતિશય સેવન આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે. લીંબુમાં રહેલું એસિડ હાડકાં પર નકારાત્મક અસર કરે છે. તેથી ખાલી પેટ લીંબુનું પાણી પીવાનું ટાળવું જોઈએ.

4/5
કિડનીની સમસ્યા ધરાવતા લોકોએ ખાલી પેટ લીંબુનું પાણી પીવાનું ટાળવું જોઈએ. નિષ્ણાતો મતે, લીંબુના પાણીથી કિડની પર વધારાનું દબાણ પડે છે, જેના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થાય છે. ખાસ કરીને કિડની રોગ ધરાવતા લોકોએ લીંબુનું પાણી પીવું ટાળવું યોગ્ય છે.

5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ચોપિંગ બોર્ડની એક્સપાયરી ડેટ શું હોય છે, જાણો ક્યારે બદલી નાખવું જોઈએ?

પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, છાતીની ગાંઠને ન કરો નજરઅંદાજ

બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય

માથાના દુખાવા સાથે ચક્કર આવવાં કયા રોગનો હોઈ શકે છે સંકેત? જાણો કારણો અને ક્યારે સાવચેત રહેવું જરૂરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ

Surat:  લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની  ચાકુના ઘા ઝીંકી  કરી હત્યા

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

Embed widget