શોધખોળ કરો
Health : ટામેટાં મોંઘા છે એટલે નહિ પરંતુ આ કારણે પણ તેને કરી શકો છો અવોઇડ,આ લોકોએ સેવન ટાળવું
જો તમે માત્ર મોંઘા હોવાના કારણે ટામેટાંથી અંતર રાખી રહ્યા છો, તો અમે તમને કેટલાક અન્ય કારણો જણાવવા જઈ રહ્યા છીએ, જેના કારણે પણ તમારે ટામેટાને અવોઇડ કરવો જોઇએ.
પ્રતીકાત્મક તસવીર
1/7

શાકભાજીથી લઈને સલાડ સુધી, લોકો ટામેટાંને ઘણી રીતે આહારનો ભાગ બનાવે છે. છેલ્લા કેટલાક સમયથી ટામેટાના ભાવ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં મોંઘવારીના કારણે લોકો તેમને ટાળવા લાગ્યા છે. જો તમે વધતી કિંમતોને કારણે તેમનાથી અંતર બનાવી રહ્યા છો, તો આજે અમે તમને કેટલીક એવી સમસ્યાઓ વિશે જણાવીશું જેમાં તમારે ટામેટાં ન ખાવા જોઈએ.
2/7

જો તમે માત્ર મોંઘા હોવાના કારણે ટામેટાંથી અંતર રાખી રહ્યા છો, તો અમે તમને કેટલાક અન્ય કારણો જણાવવા જઈ રહ્યા છીએ, જેના કારણે પણ તમારે ટામેટાને અવોઇડ કરવો જોઇએ.
Published at : 22 Jul 2023 07:14 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
રાજકોટ
દેશ