શોધખોળ કરો

Apple Juice: આ 4 કારણોસર એપલ જ્યૂસ પીવું જોઈએ, લાઇફસ્ટાઇલ સંબંધિત સમસ્યાઓ રહેશે દૂર

Apple Juice: સફરજનનું જ્યૂસ પીવાથી ઘણા ફાયદા થાય છે. સવારે ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ સફરજનનો રસ પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ મળી શકે છે.

સવારે ખાલી પેટે સફરજનનો રસ પીવાના ફાયદા

1/6
રોજ એક સફરજન ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, આ વાત સૌ જાણીએ છે. પરંતુ સફરજનનો રસ શરીર માટે વધુ ઝડપી રીતે અસર કરે છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે. જે ત્વચાથી લઈને પાચન તંત્ર સુધી અનેક રીતે લાભ આપે છે.

2/6
સફરજનના રસમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ મગજને નુકસાનથી બચાવે છે. આ મગજની કોષિકાઓને નુકસાન થવાથી બચાવવામાં મદદ કરે છે, જેના કારણે અલ્ઝાઈમર અને પાર્કિન્સન જેવી ન્યુરોડિજનરેટિવ બીમારીઓનો ખતરો ઘટે છે.

3/6
સફરજનનો રસ વિટામિન Aથી ભરપૂર છે. જે આંખોની રોશની વધારવામાં મદદરૂપ છે. સવારે ખાલી પેટે તેનો સેવન કરવાથી આંખોની દ્રષ્ટિ સુધરે છે. સાથે જ તે આંખોની નસોને પણ સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

4/6
સફરજનનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેના કારણે શરીર મોસમી બીમારીઓ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે સારી રીતે લડી શકે છે.

5/6
પેટ સંબંધિત સમસ્યાઓ ઘણીવાર ત્વચાની સમસ્યાઓનું કારણ બને છે. સવારે ખાલી પેટે સફરજનનો રસ પીવાથી મેટાબોલિઝમ વધે છે. ઉપરાંત, તે લિવરમાં જમા થયેલી ગંદકી દૂર કરીને છે

6/6
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી

Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

Embed widget