શોધખોળ કરો

Skin Tips: સવારે ઉઠીને ચહેરો ગરમ કે ઠંડા પાણીથી ધોવો જોઈએ? જાણો

Skin Tips: જ્યારે પણ તમે ચહેરો ગરમ કે ઠંડા પાણીથી ધોવો છો, ત્યારે તેનો અસર ત્વચા પર પડે છે. ઠંડીથી બચવા માટે ઘણા લોકો ગરમ પાણી વાપરે છે, જ્યારે ઘણા લોકો માને છે ઠંડું પાણી સ્કિન માટે ફાયદાકારક છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
શિયાળાની ઋતુમાં તમારી ત્વાચાની કાળજી રાખવી જરૂરી હોય છે, તેથી દિવસની શરૂઆત સાચી રીતે કરવી ખૂબ જ જરૂરી છે. તો આવો જાણીએ કે સવારે ચહેરો ધોવા માટે ગરમ કે ઠંડું પાણી સારું.

2/6
ખૂબ જ ગરમ પાણી ત્વચાના નેચરલ ઓઇલને છીનવી લે છે. જેના કારણે સ્કિન નબળી પડે છે. પરિણામે ત્વચા ડ્રાય, ખંજવાળવાળી અને વધુ સંવેદનશીલ બની જાય છે.

3/6
આનાથી ચેહરા પર એક્ઝિમા જેવી સમસ્યાઓ વધી શકે છે. એટલે કે ચહેરા પર વધારે ગરમ પાણીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

4/6
ઠંડું પાણીથી ત્વચાને ખાસ લાંબા ફાયદા મળતા નથી. તેનાથી રક્તવાહિનીઓને સંકોચી શકે છે. લાંબા સમય સુધી ઠંડા પાણીનો ઉપયોગ કરવાથી ત્વચા ડ્રાય થઈ શકે છે.

5/6
હૂંફાળું પાણી ત્વચા માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તે ત્વચાના કુદરતી તેલને નુકસાન પહોંચાડ્યા વગર ગંદકી, વધારાનું તેલ સાફ કરે છે. જ્યારે ખૂબ ગરમ કે ખૂબ ઠંડું પાણી ત્વચાને ડ્રાય બનાવી શકે છે.

6/6
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?

બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

Embed widget