શોધખોળ કરો
હવે અવાજથી થશે કેન્સરની ઓળખ, વૈજ્ઞાનિકોએ શોધી નવી ટેકનિક
ટેકનોલોજી હવે ફક્ત સ્માર્ટફોન અને ઇન્ટરનેટ સુધી મર્યાદિત નથી પરંતુ આરોગ્ય ક્ષેત્રમાં પણ ઝડપથી પોતાનો જાદુ બતાવી રહી છે. હવે વૈજ્ઞાનિકોએ એક નવી ટેકનોલોજી શોધી કાઢી છે
પ્રતિકાત્મક તસવીર
1/7

ટેકનોલોજી હવે ફક્ત સ્માર્ટફોન અને ઇન્ટરનેટ સુધી મર્યાદિત નથી પરંતુ આરોગ્ય ક્ષેત્રમાં પણ ઝડપથી પોતાનો જાદુ બતાવી રહી છે. હવે વૈજ્ઞાનિકોએ એક નવી ટેકનોલોજી શોધી કાઢી છે જે ફક્ત તમારા અવાજને સાંભળીને ગળાના કેન્સરને શોધી શકે છે.
2/7

આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે જો કોઈ વ્યક્તિને ગળામાં Laryngeal કેન્સર હોય તો તેના અવાજના સ્વર, પીચ અને કંપનમાં ખાસ ફેરફારો થાય છે. વ્યક્તિ પોતે આ ફેરફારો અનુભવી શકતી નથી પરંતુ મશીન લર્નિંગ અને AI થી સજ્જ આ સિસ્ટમ આ ફેરફારોને ઓળખી શકે છે.
Published at : 14 Aug 2025 11:41 AM (IST)
આગળ જુઓ





















