શોધખોળ કરો

Fruits In Rainy Season: વરસાદની સિઝનમાં આ 5 ફળનું અચૂક કરો સેવન, ગજબ થશે ફાયદા

વરસાદની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ અને પાચનતંત્ર ખૂબ જ નબળી પડી જાય છે. જો કે, તમે આહાર પર થોડું ધ્યાન આપો છો, તો તમે વરસાદમાં રોગોથી બચી શકો છો. તમારે તમારા આહારમાં આ 5 ફળોનો સમાવેશ કરવો જ જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

1/6

2/6
પપૈયું- વરસાદ દરમિયાન તમારે ડાયટમાં પપૈયાનો પણ સમાવેશ કરવો જોઈએ. પપૈયામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. પપૈયું ખૂબ જ હલકું અને સરળતાથી પચી જતું સુપાચ્ય ફળ છે. તમે તેને ચોમાસામાં ખાઈ શકો છો. પપૈયામાં વિટામિન એ, વિટામિન સી અને ફાઈબર છે. પપૈયામાં પપૈન નામનું એન્ઝાઇમ હોય છે, જે પાચનમાં મદદ કરે છે.

3/6
સફરજન- જો તમે બીમારીઓથી દૂર રહેવા ઈચ્છો છો તો તમારે દરરોજ તમારા આહારમાં એક સફરજન સામેલ કરવું જોઈએ. સવારે સફરજન ખાવાથી તમને ઘણી એનર્જી મળે છે. સફરજન ડાયેટરી ફાઈબરથી ભરપૂર હોય છે. જેના કારણે પાચનક્રિયા સારી રહે છે. વરસાદની ઋતુમાં સફરજન ખાવાથી પાચનતંત્ર યોગ્ય રહે છે.

4/6
રાસબેરી- વરસાદની મોસમમાં મોસમી ફળોમાં આલુબુખારા એટલે રાસબેરીનો પણ સમાવેશ થાય છે. રાસબેરીમાં જેને અમુક વિસ્તારમા જલદાળુ પણ કહે છે. જે વિટામિન સી, મિનરલ્સ, વિટામિન્સ અને ફાઇબરથી ભરપૂર  છે. આમાં કેલરી ઘણી ઓછી હોય છે. જે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ સંતુલન જાળવવામાં મદદ મળે છે.

5/6
દાડમ- તમે કોઈપણ ઋતુમાં દાડમ ખાઈ શકો છો. દાડમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. વરસાદમાં દાડમ પુષ્કળ પ્રમાણમાં મળે છે, તેથી તમારે તેને તમારા આહારમાં સામેલ કરવું જ જોઈએ. દાડમ શરીરમાં લાલ રક્તકણો પણ વધારે છે. દાડમ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તે ચયાપચયને વધારે છે.

6/6
લીચી- વરસાદમાં લીચી પુષ્કળ પ્રમાણમાં આવે છે. તમારે લીચીને તમારા આહારનો ભાગ બનાવવો જ જોઈએ. લીચી ખાવાથી ખોરાક ઝડપથી પચી જાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. લીચીમાં એન્ટિવાયરલ ગુણ હોય છે અને લોહીનું પરિભ્રમણ પણ સારું રહે છે. ચોમાસામાં લીચી તમારા આહારમાં આવશ્યક છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો

Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત

Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી

ABP Premium

વિડિઓઝ

Ahmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaGermany Car Accident: ક્રિસમસ માર્કેટમાં બેકાબૂ કારે કચેડ્યા લોકોને, 80 લોકો ઈજાગ્રસ્ત; 2ના મોતMorbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં તાપમાનનો પારો ગગડશે, હાડ થીજાવતી ઠંડીની આગાહી
Credit Card Bill Payment: ક્રિડિટ કાર્ડ યુઝ કરો છો તો સાવધાન, આ એક ભૂલ કરશો તો હવે  ચૂકવવી પડશે વધુ રકમ

Virat Kohli: વિરાટ કોહલીના નવા લુકે મચાવી સનસની,સેટ કર્યો નવો ટ્રેન્ડ; તસવીર વાયરલ થઈ

Year Ender 2024: એથ્લેટિક્સ માટે શાનદાર રહ્યું વર્ષ 2024, પરંતુ નીરજ ચોપરા ચૂકી ગયો ઓલિમ્પિક ગોલ્ડ

Health Tips: જો શરીરમાં આ લક્ષણો દેખાય તો હોઈ શકે છે ફેફસાનું કેન્સર

Embed widget