શોધખોળ કરો
શું ખરેખર પ્રેગ્નન્સીમાં ખજૂરનું સેવન હિતાવહ છે, શરીર પર શું થાય છે અસર, જાણો એક્સ્પર્ટનો મત
ખજૂર ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ડ્રાયફ્રુટ છે. તેમાં ફાઈબર, આયરન, પોટેશિયમ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં છે. તેના સેવનથી એનર્જી મળે છે અને શરીર સ્વસ્થ રહે છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

ખજૂરમાં ફાઈબર અને આયરન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓના શરીરમાં ઘણી સમસ્યાઓ સર્જાય છે જેમાં ખજૂરની ભૂમિકા કારગર છે.
2/7

ખજૂર ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ડ્રાયફ્રુટ છે. તેમાં ફાઈબર, આયરન, પોટેશિયમ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં છે. તેના સેવનથી એનર્જી મળે છે અને શરીર સ્વસ્થ રહે છે.
Published at : 02 Mar 2025 08:59 AM (IST)
આગળ જુઓ