શોધખોળ કરો
કેળાની સાથે ક્યારેય ન ખાવી જોઈએ આ વસ્તુઓ, સ્વાસ્થ્યને થશે નુકસાન
કેળાની સાથે ક્યારેય ન ખાવી જોઈએ આ વસ્તુઓ, સ્વાસ્થ્યને થશે નુકસાન
પ્રતિકાત્મક તસવીર
1/7

કેળા માત્ર એક સસ્તું ફળ નથી પણ ખૂબ જ ફાયદાકારક પણ છે. કેળા ખાવાથી શરીરને અદ્ભુત એનર્જી મળે છે. પોટેશિયમ, ફોલેટ, ડાયેટરી ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ, ફોસ્ફરસ, પ્રોટીન, વિટામીન A, B6, C, મેગ્નેશિયમ, કોપર વગેરે કેળામાં જોવા મળે છે. જો કે કેળાનું સેવન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કેટલાક લોકો કેળા ખાધા પછી ઠંડુ પાણી પીવે છે અને રાત્રે તેનું સેવન કરે છે.
2/7

દૂધ અને દૂધની બનાવટો સાથે કેળાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. મોટાભાગના લોકો દૂધમાં સમારેલા કેળા ખાય છે અથવા કેળા અને દૂધમાંથી બનાવેલો શેક પીવે છે. કેળાને દહીં સાથે લેતા હોય છે. આવું કરવાથી બચો. ખરેખર, જ્યારે તમે કેળાને દૂધની ચરબી અને અન્ય પોષક તત્વો સાથે ભેળવીને ખાઓ છો, ત્યારે તે શરીરમાં પોષક તત્વોની માત્રા વધારે છે. જેના કારણે પાચનક્રિયામાં સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં પેટનું ફૂલવું, અપચો, ગેસ, બેચેની અનુભવી શકો છો.
Published at : 23 Aug 2024 08:09 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















