શોધખોળ કરો
Home Decor Tips: નાના ઘરને લગ્ઝરી બનાવવું છે સરળ, જાણો 5 સ્માર્ટ આઇડિયાઝ
Home Decor Tips: આજના સમયમાં સારી નોકરી અને અભ્યાસ માટે મોટાભાગના લોકો શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે. મોટા શહેરોમાં તકો તો ઘણી છે, પરંતુ ત્યાં રહેવા માટે યોગ્ય ઘર શોધવું એક મોટો પડકાર બને છે.
પ્રતીકાત્મક તસવીર
1/6

નાનું ઘર મોટું દેખાડવામાં રંગોની ભૂમિકા મહત્વની છે. ભીંત, છત અને ફર્નિચર માટે હળવા રંગનો પસંદ કરવો તેનાથી જગ્યા ખુલ્લી અને મોટી લાગશે. સફેદ, ક્રીમ, હળવો ગ્રે, બેબી પિંક કે હળવો નિલો રંગ રૂમમાં પ્રકાશને સારી રીતે ફેલાવે છે. ગાઢ રંગો નાનાં રૂમને વધુ સંકુચિત દેખાડી શકે છે. તેથી પડદા, બેડશીટ અને કુશન કવર પણ હળવા રંગમાં રાખો, જેથી ઘર એકસરખું અને ક્લાસી લાગે.
2/6

નાના ઘરમાં ભારે અને મોટા ફર્નિચર મૂકવાથી જગ્યા ઝડપથી ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં મલ્ટી-યૂઝ ફર્નિચર પસંદ કરવું જોઈએ. આજકાલ, બજારમાં ઘણા બધા ફર્નિચર વિકલ્પો ઉપલબ્ધ છે જે નાની જગ્યામાં મહત્તમ ઉપયોગિતા પૂરી પાડે છે.
Published at : 22 Jan 2026 12:46 PM (IST)
આગળ જુઓ
Advertisement





















