શોધખોળ કરો
Radish Benefits: શિયાળામાં આ કારણે ખાવો જોઇએ મૂળો, તેના અદભૂત ફાયદા જાણીએ આપ દંગ રહી જશો
Radish Benefits: શિયાળાની ઋતુ તેની સાથે ઘણી સમસ્યાઓ લઈને આવે છે, જેના માટે સાવચેત રહેવું જરૂરી છે. આવી સ્થિતિમાં તમે મૂળાનું સેવન વધુ ફાયદાકારક છે.
મૂળાના ફાયદા
1/6

Radish Benefits: શિયાળાની ઋતુ તેની સાથે ઘણી સમસ્યાઓ લઈને આવે છે, જેના માટે સાવચેત રહેવું જરૂરી છે. આવી સ્થિતિમાં તમે મૂળાનું સેવન વધુ ફાયદાકારક છે.
2/6

મૂળા સામાન્ય રીતે સીધા અથવા સલાડના રૂપમાં ખાવામાં આવે છે, કેટલાક લોકો તેનું શાક બનાવવાનું પસંદ કરે છે. તેમાં પોષક તત્વોની કમી નથી હોતી.
Published at : 26 Nov 2022 03:32 PM (IST)
આગળ જુઓ