Reduce Snoring: ક્યારેક નસકોરાંને કારણે ઊંઘ નથી આવતી. કેટલાક લોકોના નસકોરાનો અવાજ એટલો મોટો હોય છે કે પરિવારના અન્ય લોકો સૂઈ શકતા નથી. અહીં જાણીએ આ સમસ્યાના ઉપાય.
2/6
પીઠ પર સુવાનું અવોઇડ કરો, પીઠ પર જ્યારે ઉંઘીએ જઇ તો ગળા પર દબાણ આવે છે.આ સ્થિતિમાં જીભ થોડી ઢળી જાય છે અને આ સ્થિતિમાં નસકોરાનો અવાજ વધી જાય છે. તો સીધી સૂવાના બદલે પડખુ ભરીને સૂવો,
3/6
પર્યાપ્ત માત્રમાં પાણી પીવાથી પણ આ સમસ્યામાં રાહત મળે છે. જ્યારે આપ આખો દિવસ લિકવિડ ડાયટ નહિવત લો છો ત્યારે નસકોરોમાં શુષ્કતા આવી જાય છે અને ઇરીટેશનના કારણે સોજા થઇ જાય છે.
4/6
જેને નસકોરોના અવાજની સમસ્યા હોય તેને રાત્રે ડીનરમાં કે સૂતા પહેલા દૂધ સહિતની ડેરી પ્રોડક્ટને અવોઇડ કરવી જોઇએ. રાત્રિનું ભોજન સાદુ અને સાત્વિક જ રાખો અને જન્યા બાદ તરત જ ઊંધી જવાનું ટાળો
5/6
જે લોકોને નસકોરોના અવાજની સમસ્યા હોય તેમણે ખાસ કરીને ગરમ અથવા હૂંફાળા પાણીથી જ નાહવું જોઇએ. હોટ શોવર મ્યુકસને પીગળાવવનાનં કામ કરે છે. તેનાથી આપનું ગળું અને નોસ્ટલ ક્લિયર થઇ જાય છે અને નસકોરોનો અવાજ નથી આવતો
6/6
નસકોરાં આવવાનું સૌથી મોટું કારણ વજનમાં વધારો, દારૂનું વધુ પડતું સેવન અને અન્ય કારણો છે જેનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બધા પર ધ્યાન આપો અને જાણો કે તમને આ સમસ્યા શાના કારણે થઈ રહી છે. વજન નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરો.