શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Relationship Tips: પત્નીની આ પાંચ આદતોથી પતિ થાય છે ગુસ્સે, મહિલાઓ આજે સુધારી દે
Relationship Tips: સુખી દાંપત્યજીવન માટે પતિ-પત્નીએ એકબીજાને સમજવું જોઈએ, કેટલીકવાર પત્ની એવી ભૂલ કરે છે જેનાથી પતિ ગુસ્સે થઈ જાય છે. સુખી દામ્પત્ય જીવન માટે પતિ-પત્નીએ એકબીજાને સમજવું ખૂબ જ જરૂરી છે.
![Relationship Tips: સુખી દાંપત્યજીવન માટે પતિ-પત્નીએ એકબીજાને સમજવું જોઈએ, કેટલીકવાર પત્ની એવી ભૂલ કરે છે જેનાથી પતિ ગુસ્સે થઈ જાય છે. સુખી દામ્પત્ય જીવન માટે પતિ-પત્નીએ એકબીજાને સમજવું ખૂબ જ જરૂરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/3fdbd3346233e614f65359441d477e6a171975753753874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/6
![Relationship Tips: સુખી દાંપત્યજીવન માટે પતિ-પત્નીએ એકબીજાને સમજવું જોઈએ, કેટલીકવાર પત્ની એવી ભૂલ કરે છે જેનાથી પતિ ગુસ્સે થઈ જાય છે. સુખી દામ્પત્ય જીવન માટે પતિ-પત્નીએ એકબીજાને સમજવું ખૂબ જ જરૂરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/4efdd2f969559e8b1c92e99f32ded48e929d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Relationship Tips: સુખી દાંપત્યજીવન માટે પતિ-પત્નીએ એકબીજાને સમજવું જોઈએ, કેટલીકવાર પત્ની એવી ભૂલ કરે છે જેનાથી પતિ ગુસ્સે થઈ જાય છે. સુખી દામ્પત્ય જીવન માટે પતિ-પત્નીએ એકબીજાને સમજવું ખૂબ જ જરૂરી છે.
2/6
![ઘણી વખત પત્નીઓ એવી ભૂલો કરે છે જેનાથી પતિ ગુસ્સે થઈ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/3fb5ed13afe8714a7e5d13ee506003dd5cd64.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘણી વખત પત્નીઓ એવી ભૂલો કરે છે જેનાથી પતિ ગુસ્સે થઈ જાય છે.
3/6
![ઘણીવાર મહિલાઓ પોતાના પતિ પર બિનજરૂરી શંકા કરવા લાગે છે, જેના કારણે પતિ ગુસ્સે થઈ જાય છે અને તેમના સંબંધો નબળા પડવા લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/f99687dd719c4e8bc6a39e946c3d9ef769d60.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘણીવાર મહિલાઓ પોતાના પતિ પર બિનજરૂરી શંકા કરવા લાગે છે, જેના કારણે પતિ ગુસ્સે થઈ જાય છે અને તેમના સંબંધો નબળા પડવા લાગે છે.
4/6
![ઘણી વખત પતિઓના કહેવા છતાં પત્નીઓ તેમની વાતને ટાળીને એ જ કામ કરે છે જે કામ માટે પતિ ના પાડે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/2de40e0d504f583cda7465979f958a98f53d0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘણી વખત પતિઓના કહેવા છતાં પત્નીઓ તેમની વાતને ટાળીને એ જ કામ કરે છે જે કામ માટે પતિ ના પાડે છે.
5/6
![મહિલાઓ ખોટી હોવા છતાં પણ પોતાની ભૂલો સ્વીકારતી નથી અને ખોટી હોવા છતાં તેઓ સાચા હોવાનો દાવો કરે છે અને તેનાથી તેમના પતિ પરેશાન થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/135007e7085979a7d5b41ce54c0e54d737931.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહિલાઓ ખોટી હોવા છતાં પણ પોતાની ભૂલો સ્વીકારતી નથી અને ખોટી હોવા છતાં તેઓ સાચા હોવાનો દાવો કરે છે અને તેનાથી તેમના પતિ પરેશાન થાય છે.
6/6
![ઘણી વખત સ્ત્રીઓ બધા કામ પુરુષો પર છોડી દે છે અને પોતે જ આરામથી સિરિયલો જોવા લાગે છે આનાથી પણ મોટાભાગના પુરુષો ગુસ્સે થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/fac4ef5554f69012fe38d2f1d4e245a670779.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘણી વખત સ્ત્રીઓ બધા કામ પુરુષો પર છોડી દે છે અને પોતે જ આરામથી સિરિયલો જોવા લાગે છે આનાથી પણ મોટાભાગના પુરુષો ગુસ્સે થાય છે.
Published at : 30 Jun 2024 07:57 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)