શોધખોળ કરો
ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેઇલ થયા બાદ શું ફરીથી ભરવી પડે છે ફી ? જાણો શું કહે છે નિયમ
તમારા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે એક તારીખ નક્કી કરવામાં આવી છે, તેથી જો તમે તે તારીખે ટેસ્ટ આપી શકતા નથી
(તસવીર- એબીપી લાઇવ)
1/7

Driving Licence: પહેલા એવું થતું હતું કે ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેઇલ થયા પછી તમારે 1 અઠવાડિયાની અંદર ફરીથી અરજી કરવી પડતી હતી, પરંતુ હવે આવું કરવાની જરૂર નથી. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાને લઈને લોકોના મનમાં અનેક પ્રશ્નો હોય છે. જો કે, ડ્રાઇવિંગ લાઇસન્સ માત્ર એક નિશ્ચિત પ્રક્રિયા હેઠળ જ આપવામાં આવે છે. લાયસન્સ ઇશ્યૂ કરવાનો અર્થ છે કે પરિવહન વિભાગ તમને વાહન ચલાવવા માટે લાયક માને છે.
2/7

ડ્રાઇવિંગ લાઇસન્સ બે રીતે ઇશ્યૂ કરવામાં આવે છે. સૌ પ્રથમ ડ્રાઇવરને લર્નિંગ લાયસન્સ આપવામાં આવે છે. આ પછી તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો પડશે.
Published at : 01 Jan 2025 02:28 PM (IST)
આગળ જુઓ





















