શિલ્પાની ઉંમર 46 વર્ષની થઇ ગઇ છે પરંતુ તેમ છતાં પણ તેમની સ્કિન આજે પણ યંગ અને ગ્લોઇંગ જ છે. જાણીએ તે કેવી રીતે સ્કિનની કેર કરે છે.
2/9
સ્કિન કેર માટે શિલ્પા ફિક્સ નિયમિત રૂટીનને ફોલો કરે છે અને ડાયટનું રૂટીન પણ જાળવે છે,આપ પણ શિલ્પા જેવી ગ્લોઇંગ સ્કિન મેળવવા ઇચ્છતા હો તો આપ પણ આ રૂટીનને ફોલો કરી શકો છો.
3/9
સ્કિનને સ્મૂધ અને ગ્લોઈંગ બનાવવા માટે મોશ્ચરાઇઝર ખૂબ જ જરૂરી છે, તે નિયમિત મોઇશ્ચરાઇઝ યુઝ કરે છે.
4/9
શિલ્પા તેના ડાયટમાં તો પપૈયું હંમેશા લે છે પરંતુ આ સાથે તે સપ્તાહમાં બે વખત પપૈયાનો ફેસ પેક પણ લગાવે છે.
5/9
શિલ્પા ચહેરા પર લાગેલી ગંદકીને દૂર કરવા ક્લિન્ઝિર અને સ્ક્રર્બ કરે છે. તે કાચા દૂધથી સ્કિનને સાફ કરે છે.
6/9
શિલ્પા રાત્રે સૂતા પહેલા મેકઅપ રીમૂવ કરવાનું ક્યારેય નથી ભૂલતી તે સ્કિનને સારી રીતે સાફ કરીને નાઇટ ક્રિમ લગાવીને જ ઊંઘે છે.
7/9
શિલ્પા માને છે કે, ડાયટની સીધી અસર આપની સ્કિન પર પડે છે. આ માટે પૌષ્ટીક અને હેલ્ધી ડાયટ જ લેવું જોઇએ. તેનાથી સ્કિનનો ગ્લો બની રહે છે.
8/9
શિલ્પા શેટ્ટી દિવસમાં 2થી3 લીટર પાણી પીવે છે, બોડીને હાઇડ્રેઇટ રાખવા માટે પાણી પીતા રહેવું જરૂરી છે. પાણીથી મોટાભાગના સ્કિનના પ્રોબ્લેમ દૂર થાય છે.
9/9
શિલ્પા નિયમિત યોગ અને વર્કઆઉટ પણ કરે છે, યોગ અને વર્કઆઉટ ન માત્ર બોડીને ફિટ રાખે છે પરંતુ સ્કિનનને પણ તરોતાજા અને ટાઇટ તેમજ ગ્લોઇંગ રાખે છે.