શોધખોળ કરો
Weight loss Tips: આ આદતો આપનું વજન ઘટાડવાને બદલે વધારી શકે છે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
health tips
1/7

કેટલીક વખત લોકો ઝડપથી વેઇટ લોસ કરવાના ક્રેઝમાં સખત કસરત કરે છે. જેનાથી મસલ્સમાં સોજો આવી જાય છે. જેના કારણે પણ આપ જાડાઇ વધી જાય છે અને આપ મેદસ્વી દેખાવ છો.
2/7

કેટલાક એવા ફૂડ હોય છે, જેનાથી કેટલાક લોકોને એલર્જી હોય છે. જો આપ આ ફૂડ લેશો તો આ ફૂડ પણ વજન વધારી શકે છે.
Published at : 01 Mar 2022 12:21 PM (IST)
આગળ જુઓ





















