શોધખોળ કરો
Health Tips: સરગવાની શીંગોનો ઉપયોગ ડાયાબિટીસ, સ્થૂળતા અને અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે.
સરગવો એક સુપરફૂડ છે. તેના સેવનથી અનેક ફાયદા થાય છે. કબજિયાત,ગેસ અપચાની સમસ્યા સરગવાની સેવનથી દૂર થાય છે. સરગવો ઇમ્યનિટી બૂસ્ટર પણ છે.
સરગવાના સેવનના ફાયદા
1/6

સરગવો એક સુપરફૂડ છે. તેના સેવનથી અનેક ફાયદા થાય છે. કબજિયાત,ગેસ અપચાની સમસ્યા સરગવાની સેવનથી દૂર થાય છે. સરગવો ઇમ્યનિટી બૂસ્ટર પણ છે.
2/6

આંખના રોગો માટે સરગવો ફાયદાકારક છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ આંખોની રોશની અને રેટિના સંબંધિત સમસ્યાઓ માટે ફાયદાકારક છે.
Published at : 06 Mar 2023 08:15 AM (IST)
આગળ જુઓ