શોધખોળ કરો
Detox drink: વેઇટ લોસની સાથે સ્કિનને ગ્લોઇંગ બનાવવા માટે આ ડિટોક્સ ડ્રિન્ક છે કારગર
ડિટોક્સ ડ્રિન્ક મેટાબોલિઝમ વધારવાની સાથે લોહીને પણ શુદ્ધ કરે છે. પરિણામ સ્વરૂપ ત્વચા આપોઆપ સ્વસ્થ અને ગ્લોઇંગ બને છે.
ડિટોક્સ ડ્રિ્ન્કસના ફાયદા
1/6

ડિટોક્સ ડ્રિન્ક મેટાબોલિઝમ વધારવાની સાથે લોહીને પણ શુદ્ધ કરે છે. પરિણામ સ્વરૂપ ત્વચા આપોઆપ સ્વસ્થ અને ગ્લોઇંગ બને છે.
2/6

એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ગ્રીન ટી પીવાથી સ્કિન ડેમેજથી બચી શકાય છે. ગ્રીન ટી વેઇટ લોસ માટે પણ કારગર છે, જો કે ભૂખ્યા પેટે લેવાથી એસિડીટી થઇ શકે છે.જેથીજમ્યાના કલાક બાદ લઇ શકાય.
Published at : 09 Aug 2022 02:47 PM (IST)
આગળ જુઓ