શોધખોળ કરો

સૌથી દુઃખી દેશોમાં બીજા સ્થાન પર છે બ્રિટન, પહેલા નંબરનું નામ જાણી ચોંકી ઉઠશો

United Kingdom: માનસિક સ્વાસ્થ્ય અને ખુશી સાથે સંબંધિત એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યુનાઇટેડ કિંગડમ હાલમાં વિશ્વનો બીજો સૌથી નાખુશ દેશ છે.

ફોટોઃ ટ્વિટર

1/6

2/6
એક સમય હતો જ્યારે સમગ્ર વિશ્વ પર યુનાઇટેડ કિંગડમનું વર્ચસ્વ હતું. અહીંના લોકો ખૂબ જ સુખી હતા અને સમૃદ્ધ જીવન જીવતા હતા. હાલમાં અહીંના લોકો ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.

3/6
માનસિક સ્વાસ્થ્ય અને સુખ સાથે સંબંધિત તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે યુનાઇટેડ કિંગડમ હાલમાં વૈશ્વિક સ્તરે ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. સ્થિતિ એ છે કે વિશ્વના સૌથી દુઃખી દેશોમાં બ્રિટન બીજા સ્થાને છે.

4/6
ઓવરઓલ મેન્ટલ વેલબીઇંગના લિસ્ટમાં બ્રિટન 71 દેશોમાંથી 70મા ક્રમે છે. આ સિવાય વૈશ્વિક સ્તરે 65ની સરખામણીમાં બ્રિટનનો સ્કોર 49 છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2020 બાદથી અહીં ખુશીનું સ્તર ઘટી ગયું છે.

5/6
યુનાઇટેડ કિંગડમની આ પરિસ્થિતિઓ આર્થિક મંદી અને જીવન સંકટ દર્શાવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં બ્રિટનમાં સ્થિતિ વણસી છે.ઉઝબેકિસ્તાન સૌથી નાખુશ દેશોની યાદીમાં સૌથી નીચેના ક્રમે છે.  ઉઝબેકિસ્તાન 71મા સ્થાને છે.

6/6
કેરેબિયન દેશ ડોમિનિકન રિપબ્લિકને રિપોર્ટમાં સૌથી દુઃખી દેશ તરીકે પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. અહીં સરેરાશ MHQ 91 હોવાનું કહેવાય છે.બીજા નંબર પર પાડોશી દેશ શ્રીલંકાનું નામ આવે છે. શ્રીલંકાની સરેરાશ MHQ 89 બતાવવામાં આવી છે. તાંઝાનિયા (88) ત્રીજા સ્થાને છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

પીરિયડની દરેક તકલીફ હોર્મોનલ નથી હોતી! આ સંકેતો હોઈ શકે છે ગંભીર બીમારીનો ઈશારો

Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી

Money Plant Facts: શું મની પ્લાન્ટ ઘરમાં રાખવાથી સાચે જ આવે છે પૈસા? જાણો સત્ય

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z  સાથે સંવાદ સેતુ માટેની  કમિટીમાં મળ્યું સ્થાન

Embed widget