મિસકેરેજ બાદ નબળાઇ અનુભવાય છે. આ સ્થિતિમાં રિકવરી માટે ડાયટમાં આ 6 ફૂડને સામેલ કરવા જોઇએ. જેથી ઝડપથી રિકવરી આવી શકે
2/5
મિસકેરેજ દરમિયાન વધુ બ્લિડિંગ થવાના કારણે અનીમિયાની સમસ્યા થાય છે. આ સ્થિતિમાં આયરનની કમી થઇ જાય છે. જેની પૂર્તિ કરવા માટે બીટ સહિત લીલા શાકભાજી, ખજૂર,સોયાબીન, ડાર્ક ચોકલેટ,બ્રાઉન રાઇસનો ડાયટમાં સમાવેશ કરો.
3/5
ગર્ભાવસ્થા દરમિયાન કેલ્શિયમની માત્રામાં પણ ઘટાડો થાય છે. જેની પૂર્તિ માટે દૂધ, બ્રોકલી, ડેરી પ્રોડક્ટ,ગ્રીન વેજિટેબલ વગેરેને ડાયટમાં સામેલ કરો
4/5
નૂડલ્સ, પાસ્તા અથવા ઇન્સ્ટન્ટ રાઇસ જેવા ઓછા ફાઇબરવાળા સ્ટાર્ચવાળા ખોરાકને ટાળો. ઓછા સ્ટાર્ચવાળા ખોરાકનું સેવન કરવાથી શરીરમાં સુગરનું પ્રમાણ બગડી શકે છે. તેથી, કસુવાવડ પછી ઓછા સ્ટાર્ચવાળા ખોરાક ન ખાઓ.
5/5
મિઠાઈઓનું સેવન ઓછું કરો અને પીણાં અને કેન્ડીનું સેવન ટાળો. ગર્ભપાત પછી લેમ્બ, બીફનું માંસ ન ખાવું. આનાથી નુકસાન થઈ શકે છે.