શોધખોળ કરો
કમરના દર્દથી છૂટકારો મેળવવા માટે ઘરે કરો આ ઉપાય, થશે ફાયદો
કમરના દર્દથી છૂટકારો મેળવવા માટે ઘરે કરો આ ઉપાય, થશે ફાયદો
પ્રતિકાત્મક તસવીર
1/6

એવી ઘણી સમસ્યાઓ છે જે જીવનશૈલીમાં પરિવર્તન લાવી રહી છે.કમરનો દુખાવો આમાંથી એક છે. તેનાથી છૂટકારો મેળવવા માટે લોકો બધી ખર્ચાળ દવાઓનો વપરાશ કરે છે, પરંતુ કેટલાક ઘરેલું ઉપાય વધુ અસરકારક સાબિત થઈ શકે છે. આ ઘરેલુ ઉપાયની સહાયથી કમરનો દુખાવો મટાડી શકાય છે.
2/6

કમરનો દુખાવાથી છુટકારો મેળવવા માટે કાપડમાં બરફના એક ટુકડા લપેટીને તેને દુખાવો હોય ત્યાં 20 થી 25 મિનિટ માટે લગાવો. જો તમે ઇચ્છો, તો તમે ગરમ પાણીની બોટલ અથવા હીટિંગ પેડનો ઉપયોગ પણ કરી શકો છો. આ કરવાથી, સ્નાયુઓના તણાવમાં ઘટાડો થશે અને પીડા દૂર થશે.
Published at : 05 Nov 2024 04:04 PM (IST)
આગળ જુઓ





















