શોધખોળ કરો
Skin Tips: ચહેરા પર લગાવી જુઓ હળદરનું પાણી, પછી જુઓ સ્કિનનો ગ્લો, ત્વચાની આ સમસ્યામાં કારગર
સુંદરતા નિખારવા માટે હળદરનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવે છે, જો તમે પણ ત્વચા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો તમારે હળદરના આ ઘરેલુ નુસખા સમજી લો.
હળદરના નુસખા
1/7

સુંદરતા નિખારવા માટે હળદરનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવે છે, જો તમે પણ ત્વચા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો તમારે હળદરના આ ઘરેલુ નુસખા સમજી લો.
2/7

હળદરમાં ઘણા પોષક તત્વો હોય છે. તેમાં સોડિયમ, પોટેશિયમ, વિટામિન સી, આયર્ન સંતૃપ્ત ચરબી જોવા મળે છે, આ સિવાય હળદરમાં જોવા મળતા એન્ટિસેપ્ટિક અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક છે.
Published at : 01 Mar 2023 09:37 AM (IST)
આગળ જુઓ