શોધખોળ કરો
Skin Care: કોફી સ્કિન માટે છે વરદાન, ઇન્સ્ટન્ટ ગ્લો માટે મધ સાથે આ રીતે બનાવો ફેસપેક
Coffee for Skin: કોફી તમારી ત્વચાના સોજો ઘટાડવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં, કોફીમાંથી મળતું વિટામિન B.3 તમને ત્વચાના કેન્સરથી બચાવવામાં પણ મદદ કરે છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

Coffee for Skin: કોફી તમારી ત્વચાના સોજો ઘટાડવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં, કોફીમાંથી મળતું વિટામિન B.3 તમને ત્વચાના કેન્સરથી બચાવવામાં પણ મદદ કરે છે.
2/6

કોફી ન માત્ર બોડી ને મગજને તરોતાજા કરે છે. પરંતુ આપની સ્કિનને પણ રિલેક્સ કરવામાં મદદ કરે છે. કોફી આપની સ્કિનના સોજાને પણ ઓછો કરે છે.
Published at : 12 Oct 2023 07:14 PM (IST)
આગળ જુઓ