શોધખોળ કરો
Fashion Tips:નવી નવેલી દુલ્હન માટે આ આઉટફિટ છે બેસ્ટ, સ્ટાલિશ કૂર્તી સાથે આ પેન્ટ કરો ટ્રાય
Designer Kurti : જો તમે નવી નવેલી દુલ્હન છો તો સાસરિયામાં આપના લૂકને લઇને કન્ઝ્યુઝ છો તો આ આઇડિયા અપનાવી શકો છો. આ માટે આપ સ્ટાઇલિશ કુરતી અને બોટમને ટ્રાય કરી શકો છો.
નવી નવેલી દુલ્હન માટે ફેશન ટિપ્સ
1/8

Designer Kurti : જો તમે નવી નવેલી દુલ્હન છો તો સાસરિયામાં આપના લૂકને લઇને કન્ઝ્યુઝ છો તો આ આઇડિયા અપનાવી શકો છો. આ માટે આપ સ્ટાઇલિશ કુરતી અને બોટમને ટ્રાય કરી શકો છો.
2/8

અનારકલી કુર્તી - જો તમે નવા પરણેલા હોવ અને તમે વિવિધ પ્રસંગો માટે પરંપરાગત પરંતુ સ્ટાઇલિશ કુર્તી પહેરવા માંગતા હોવ તો અનારકલી ડિઝાઇન શ્રેષ્ઠ છે. અનારકલી તમને મોનોક્રોમેટિક સ્ટાઈલ આપશે. જો તમે ઇચ્છો તો, તમે સિમ્પલ પ્રિન્ટેડ અનારકલી સૂટ પહેરી શકો છો અથવા તમે પાર્ટી વેર અનારકલી કુર્તી પણ અજમાવી શકો છો.
Published at : 04 Nov 2022 08:20 AM (IST)
આગળ જુઓ