અનિયમિત પિરિયડ્સની સમસ્યામાં દવાની સાથે કેટલાક ઘરેલુ ઉપચાર પણ કારગર નિવડે છે. આપણી આસપાસ આવા જ કેટલાક હર્બલ ડ્રિન્ક્સ છે, જે અનિયમિત પિરિયડમાં ઔષધનું કામ કરે છે. (Photo - Freepik)
2/7
અનિયમિત પીરિયડ્સથી છુટકારો મેળવવા માટે એલોવેરા જ્યુસ પીવો.,તે રક્ત પ્રવાહમાં સુધારો કરે છે
3/7
બીટનું જ્યુસ અનિયમિત પિરિયડ્સની સમસ્યાને દૂર કરે છે, તેનાથી બ્લડ ફ્લો પણ સારો થઇ શકે છે. (Photo - Freepik)
4/7
તજના પાણીનું સેવન પણ અનિયમિત પીરિયડ્સની સમસ્યાને દૂર કરે છે. (Photo - Freepik)
5/7
આદુનું પાણી અથવા તો આદુવાળી ચા પણ અનિયમિત પિરિયડ્સની સમસ્યાને દૂર કરવામાં કારગર છે. (Photo - Freepik)
6/7
હળદરના પાણીનું નિયમિત સેવન અનિયમિત પિરિડ્સની સમસ્યાને દૂર કરે છે. . (Photo - Freepik)
7/7
એપ્પલ સાઇડર પણ અનિયમિત પિરિયડ્સની સમસ્યામાં ઔષધનું કામ કરે છે. (Photo - Freepik)