શોધખોળ કરો
Low Alcohol Drinks: મહિલાઓ માટે સૌથી સારી શરાબ કઇ છે ? જાણી લો....
પુરૂષો ઉપરાંત મહિલાઓ પણ બિયર, હળવો દારૂ જેમ કે મૉજીટો અને કૉકટેલનો આનંદ માણે છે, પરંતુ તમને ખરેખરમાં ખબર છે મહિલાઓ માટે કઇ ડ્રિક્સ સારી છે,
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Low Alcohol Drinks: દુનિયાભરમાં જુદાજુદા પ્રકારના ડ્રીક્સ ઉપલબ્ધ છે. પુરૂષો ઉપરાંત મહિલાઓ પણ બિયર, હળવો દારૂ જેમ કે મૉજીટો અને કૉકટેલનો આનંદ માણે છે, પરંતુ તમને ખરેખરમાં ખબર છે મહિલાઓ માટે કઇ ડ્રિક્સ સારી છે, નહીં ને, જાણો અહીં મહિલાઓ માટે બેસ્ટ દારૂ કયો છે ?
2/6

આજકાલ, જ્યારે મિત્રો સાથે બહાર ફરવા જવું હોય અથવા જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવે ત્યારે લગભગ દરેક પ્રકારની ઇવેન્ટ માટે ડ્રિંક્સ સૌથી વધુ પસંદગીનું સ્ટાર્ટર બની ગયું છે. ડ્રિંક્સની વાત કરવામાં આવે તો આજે આપણે એવા ડ્રીંક્સ વિશે વાત કરીશું જે મોટાભાગની મહિલાઓને પસંદ હોય છે. કૉકટેલમાં 45 ટકા આલ્કોહૉલ હોય છે. આમાં રમ અને વ્હિસ્કીની માંગ વધારે છે.
Published at : 22 Nov 2023 12:45 PM (IST)
આગળ જુઓ





















