શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PCOS Symptoms: જો શરીરમાં આ લક્ષણો અનુભવાય તો થઇ જજો સાવધાન, પીસીઓએસ હોઇ શકે છે કારણ
દર વર્ષે 1 થી 30 સપ્ટેમ્બર સુધી 'PCOS જાગૃતિ મહિનો' તરીકે ઉજવવામાં આવે છે. PCOS અથવા પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ એ સ્ત્રીઓમાં થતી હોર્મોનલ સમસ્યા છે.
![દર વર્ષે 1 થી 30 સપ્ટેમ્બર સુધી 'PCOS જાગૃતિ મહિનો' તરીકે ઉજવવામાં આવે છે. PCOS અથવા પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ એ સ્ત્રીઓમાં થતી હોર્મોનલ સમસ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/efcfb5e1552bbb8ef99235a1434a96ee169422975626981_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/7
![દર વર્ષે 1 થી 30 સપ્ટેમ્બર સુધી 'PCOS જાગૃતિ મહિનો' તરીકે ઉજવવામાં આવે છે. PCOS અથવા પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ એ સ્ત્રીઓમાં થતી હોર્મોનલ સમસ્યા છે. આ કારણે તેમના શરીરમાં પુરૂષ હોર્મોન એન્ડ્રોજનનું સ્તર નોંધપાત્ર રીતે વધી જાય છે. PCOS ને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ અનિયમિત થઈ જાય છે. જાણો તેના લક્ષણો, કારણો અને સારવાર.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/f3ccdd27d2000e3f9255a7e3e2c48800a0972.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દર વર્ષે 1 થી 30 સપ્ટેમ્બર સુધી 'PCOS જાગૃતિ મહિનો' તરીકે ઉજવવામાં આવે છે. PCOS અથવા પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ એ સ્ત્રીઓમાં થતી હોર્મોનલ સમસ્યા છે. આ કારણે તેમના શરીરમાં પુરૂષ હોર્મોન એન્ડ્રોજનનું સ્તર નોંધપાત્ર રીતે વધી જાય છે. PCOS ને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ અનિયમિત થઈ જાય છે. જાણો તેના લક્ષણો, કારણો અને સારવાર.
2/7
![જો આપનું માસિક ચક્ર અનિયમિત હોય તો આ પણ PCOSના લક્ષણો હોઇ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/799bad5a3b514f096e69bbc4a7896cd98e484.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો આપનું માસિક ચક્ર અનિયમિત હોય તો આ પણ PCOSના લક્ષણો હોઇ શકે છે.
3/7
![માસિક નિયમિત આવ્યા બાદ પણ જો પીરિયડ્સ દરમિયાન અતિશય રક્તસ્રાવ થતો હોય તો પણ આ નોર્મલ સ્થિતિ નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/d0096ec6c83575373e3a21d129ff8fef2417a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માસિક નિયમિત આવ્યા બાદ પણ જો પીરિયડ્સ દરમિયાન અતિશય રક્તસ્રાવ થતો હોય તો પણ આ નોર્મલ સ્થિતિ નથી.
4/7
![પીઠ, પેટ, છાતી, ચહેરો અને શરીર પર વધુ પડતા વાળનો વિકાસ પણ PCOSના લક્ષણો હોઇ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/032b2cc936860b03048302d991c3498f45635.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પીઠ, પેટ, છાતી, ચહેરો અને શરીર પર વધુ પડતા વાળનો વિકાસ પણ PCOSના લક્ષણો હોઇ શકે છે.
5/7
![જો આપને ચહેરા અને પીઠ પર ખીલ થતાં હોય વાળ વધુ ખરતા હોય તો સમયસર તબીબની સલાહ લઇને નિદાન કરાવવું જરૂરી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/18e2999891374a475d0687ca9f989d83070e4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો આપને ચહેરા અને પીઠ પર ખીલ થતાં હોય વાળ વધુ ખરતા હોય તો સમયસર તબીબની સલાહ લઇને નિદાન કરાવવું જરૂરી
6/7
![શરીરના સાંધાઓની આજુબાજુની ચામડી, જેમ કે ગરદન, જંઘામૂળ, સ્તનની અંદરની ચામડીનું કાળું પડવું માથાનો દુખાવો વગેરે PCOSના લક્ષણો હોઇ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/b89c4cc90e26a826ef04a7adfea8c40ddb7ec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શરીરના સાંધાઓની આજુબાજુની ચામડી, જેમ કે ગરદન, જંઘામૂળ, સ્તનની અંદરની ચામડીનું કાળું પડવું માથાનો દુખાવો વગેરે PCOSના લક્ષણો હોઇ શકે છે.
7/7
![વજનમાં અચાનક વધારો થઇ રહ્યો હો તો પણ બની શકે આપને PCOSની સમસ્યા સતાવતી હોય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/8cda81fc7ad906927144235dda5fdf15d986a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વજનમાં અચાનક વધારો થઇ રહ્યો હો તો પણ બની શકે આપને PCOSની સમસ્યા સતાવતી હોય
Published at : 09 Sep 2023 08:53 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રાઇમ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion