શોધખોળ કરો
Skin Care:મેકઅપના શોખીન છો તો આ 5 બાબતો પર આપો ધ્યાન નહિ તો થશે સ્કિને ભારે નુકસાન
સુંદર દેખાવા માટે મહિલાઓ અનેક પ્રકારની ક્રિમ, પાઉડર, લિપસ્ટિકનો ઉપયોગ કરે છે.પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે તમારા ચહેરા પર કેટલી આડ અસર થાય છે.
સ્કિન કેર ટિપ્સ
1/6

Skin Care Tips:સુંદર દેખાવા માટે મહિલાઓ અનેક પ્રકારની ક્રિમ, પાઉડર, લિપસ્ટિકનો ઉપયોગ કરે છે.પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે તમારા ચહેરા પર આ વસ્તુઓની શું આડ અસર થાય છે. અથવા આ બ્યુટી પ્રોડક્ટ્સને લાંબા સમય સુધી રાખવાથી શું નુકસાન થઈ શકે છે અથવા કઈ વસ્તુઓ છે. તમારા ચહેરા પર ઉપયોગ કરવો જોઈએ.ઘણી વખત આપણે અજાણતામાં કેટલીક ભૂલો કરીએ છીએ જે ત્વચાને ઘણું નુકસાન પહોંચાડે છે.આવો જાણીએ આ વિશે.
2/6

મેકઅપ લગાવીને ક્યારેય ઊંઘવું નહીં - ક્યારેય મેકઅપ સાથે ન સૂવું જોઈએ.કારણ કે તે ત્વચા માટે ખૂબ જ જોખમી છે. જો તમે મેકઅપ લગાવીને સૂઈ જાઓ છો, તો તમારી ત્વચાને તે ખૂબ જ ડેમેજ કરે છે. તે ત્વચાના રોમછિદ્રોને બંધ કરી દે છે, જેના કારણે ત્વચા યોગ્ય રીતે શ્વાસ નથી લઈ શકતી અને તમને ખીલની સમસ્યા થાય છે.
Published at : 06 Apr 2023 12:01 PM (IST)
આગળ જુઓ





















