શોધખોળ કરો
Summer fashion: સમરમાં ટ્રાય કરી જુઓ આ હેરસ્ટાઇલ સ્ટાઇલિશ લૂકની સાથે રહેશે કમ્પર્ફટ
દરરોજ એક સરખી હેરસ્ટાઇલ રાખવી ખૂબ કંટાળાજનક છે. આ રીતે તે તમારા દેખાવને વધુ સુંદર બનાવવાને બદલે બગાડી શકે છે. તેથી, આ ઉનાળાની ઋતુમાં તમારે આ હેરસ્ટાઇલ ટ્રાય કરવી જોઈએ.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

દરરોજ એક સરખી હેરસ્ટાઇલ રાખવી ખૂબ કંટાળાજનક છે. આ રીતે તે તમારા દેખાવને વધુ સુંદર બનાવવાને બદલે બગાડી શકે છે. તેથી, આ ઉનાળાની ઋતુમાં તમારે આ હેરસ્ટાઇલ ટ્રાય કરવી જોઈએ.
2/6

સામાન્ય રીતે એક જ હેરસ્ટાઇલ દરેક આઉટફિટ સાથે મેચ થતી નથી. પોનીટેલથી માંડીને પ્લેટ અને ખુલ્લા વાળ સુધી, આ ઉનાળામાં આ હેરસ્ટાઇલ ટ્રાય કરી જુઓ
3/6

કોઈપણ આઉટફિટને પરફેર્ટ લુક આપવા માટે અપ્રોપ્રિઇએટ હેરસ્ટાઇલ હોવી પણ જરૂરી છે. યુનિક હેરસ્ટાઇલ બનાવવા માટે, વેનિટીમાં બોબી પિન અથવા સ્ટાઇલિશ સ્નેપ પિન રાખો
4/6

દરેક યુવતીની વેનિટી અથવા તેના પર્સમાં ક્લચ પિન હોવી આવશ્યક છે. આની મદદથી, તમે તમારી જરૂરિયાત મુજબ મિનિટોમાં વિવિધ પ્રકારની હેરસ્ટાઇલ બદલી શકશો. ઉનાળા ખુલ્લા હેર કરતા આવી સ્ટાઇલિસ્ટ હેરસ્ટાઇલ કમ્પફર્ટ રહે છે.
5/6

વિન્ટેજ ફેશન ફરી એકવાર આવી રહી છે. હવે ફરી એકવાર તમે દુપટ્ટા વડે વાળની પોની ટેલ બાંધીને સ્ટાઇલિશ લૂક આપી શકો છો. આ સાથે ફંકી બેગલ્ માત્ર વેસ્ટર્ન લુકમાં જ નહિ ટ્રેડિશનલ સૂટ પર પણ સ્ટાઈલ લૂક આપે છે.
6/6

જો તમારી પાસે બન બનાવવા માટે કોઈ એસેસરીઝ નથી, તો તમે તમારા હેર બેન્ડ અથવા સ્કાર્ફની મદદથી આ રીતે પોની ટેલ પણ બાંધી શકો છો, જે ખૂબ જ ગર્લિશ લૂક આપે છે.
Published at : 14 Mar 2024 09:06 PM (IST)
આગળ જુઓ
Advertisement