ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરમાં અર્જુન કપૂર અને મલાઈકા કોરોનાથી સંક્રમિત થયા હતા, તેના બાદ બન્નેએ ક્વોરન્ટાઈન થઈ ગયા હતા.
3/6
મલાઈકાને ઈન્ટર્વ્યૂમાં સવાલ પૂછવામાં આવ્યો કે, તે કયા એક્ટર સાથે ક્વોરંન્ટાઈમાં રહેવા માંગશે જે ખૂબજ એન્ટરટેનિંગ હોય. તેના પર તેણે કહ્યું કે, તે ક્વોરંન્ટાઈન સમયે એક ખૂબજ ખાસ એક્ટર સાથે હતી. અને તે બધા જાણે છે કે તે અર્જુન કપૂર જ હતો.
4/6
લોકડાઉન બાદ ઘણીવાર બન્નેને સાથે સ્પોટ થતા રહા છે. ક્યારે ડિનર તો ક્યારેક કોઈ પાર્ટીમાં હંમેશા સાથે નજર આવે છે.
5/6
એક ઈન્ટરવ્યૂમાં મલાઈકા અરોરાએ ખુલાસો કર્યો હતો કે, લૉકડાઉન દરમિયાન તે અર્જૂન કપૂર સાથે ક્વોરંન્ટાઈમાં હતી અને તે સમયે તેના માટે સૌથી ખાસ સમય હતો.
6/6
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બન્ને છેલ્લા લાંબા સમયથી રિલેશનશિપમાં છે. શરુઆતમાં બન્નેએ ભલે પોતાના અફેરને લઈને મૌન સેવ્યું હતું પરંતુ 2019માં બન્નએ પોતાના રિલેશનને ઓફિશિલ કરી દીધું હતું. ત્યારે હાલમાં જ અર્જુન કપૂર સાથે લિવ ઈનમાં રહેવાને લઈ મલાઈકાએ ખુલાસો કર્યો છે.